Kutch News : કચ્છના રાપર સ્થિત સલારી પાસે યુવકની જાહેરમાં હત્યા કરી નાંખવામાં આવતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટના રાજબાઈ માતા મંદિરના લોકમેળા નજીક બની હતા. જેમાં 19 વર્ષીય યુવાનને છરીના ઘા ઝીંકી રહેસી નાંખવામાં આવ્યો હતો.
તપાસમાં મૃતકનું નામ નરેશ સામાભાઈ કોલી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ ડેડબોડીને પીએમ માટે રાપર આરોગ્ય કેન્દ્ર મોકલી આપવામાં આવી છે.આ અંગે પોલીસે પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ, રસ્તા બન્યા તળાવ, 4 કલાકમાં સાડા 8 ઈંચ વરસાદ
આ પણ વાંચો:પંચમહાલમાં ફાયરિંગની ઘટના, પંથકમાં છવાયો ભયનો માહોલ!
આ પણ વાંચો:પંચમહાલ : હાલોલમાં માર્ગ મકાન વિભાગે બનાવેલ રોડ તૂટ્યો

