Not Set/ અધિકારીઓથી નારાજ પીએમ મોદી પ્રેજેન્ટેશન અધ વચ્ચે છોડ્યું, જાણો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કામને લઇને વધુ સંવેદનશીલ છે. કામમાં તે કોઇ પણ પ્રકારની ઢિલાઇ પસંદ નથી કરતા. તે પોતાના કામ પ્રત્યે ખૂબ જ પ્રતિબંધ છે. પીએમ મોદી વિવિધ વિભાગોના સચિવોના કામથી ખુશ નથી. પીએમ મોદી અધિકારીઓના અધુરા પ્રજેટેશન છોડીને ચાલ્યા ગયા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ના રિપોર્ટમા મુજબ પહેલી મીટિંગમાં પીએમ મોદીએ પ્રેજેટેશનમાં […]

India
modi 14 01 2017 1484361241 storyimage 1 અધિકારીઓથી નારાજ પીએમ મોદી પ્રેજેન્ટેશન અધ વચ્ચે છોડ્યું, જાણો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કામને લઇને વધુ સંવેદનશીલ છે. કામમાં તે કોઇ પણ પ્રકારની ઢિલાઇ પસંદ નથી કરતા. તે પોતાના કામ પ્રત્યે ખૂબ જ પ્રતિબંધ છે. પીએમ મોદી વિવિધ વિભાગોના સચિવોના કામથી ખુશ નથી. પીએમ મોદી અધિકારીઓના અધુરા પ્રજેટેશન છોડીને ચાલ્યા ગયા હતા.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ના રિપોર્ટમા મુજબ પહેલી મીટિંગમાં પીએમ મોદીએ પ્રેજેટેશનમાં વધુ મહેનત કરવાનું કહ્યું છે. પીએમ મોદીનું પ્રેજેન્ટેશન વચ્ચેથી છોડી જવું અસામાન્ય હતું. તે હમેશા પ્રેજેન્ટેશન દરમિયાન બેઠે છે.

પીએમ મોદીની પહેલી વાર નારાગી કૃષી અને તેની સાથે જોડાયેલા વિભાગના અધિકારીઓ સાથે થયેલી મીટિંગમાં સામે આવી હતી. તેમજ ગયા સપ્તાહે જ્યારે સ્વાસ્થ્ય, સ્વસ્છતા અને શહેરી વિકાસ સચિવ સાથે બેઠક થઇ હતી ત્યારે પ્રેજેન્ટેશન અધ વચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા.