Not Set/ ખેડબ્રહ્મા/ દિધીયા ગામે વેવાઈ અને વેવાણે કરી આત્મહત્યા, પ્રેમ પ્રકરણ હોવાની આશંકા

થોડા મહિના પહેલા જ વેવાઈ અને વેવાણના પ્રેમ પ્રકરણનો મામલો ખુબ ગરમાયો હતો ત્યારે આ જ પ્રકારે ખેડબ્રહ્મામાંથી વેવાઈ અને વેવાણની આત્મહત્યાની ચોકાવનારી ઘટના સામે છે, જ્યાં દિધીયા ગામે વેવાઈ અને વેવાણે આત્મહત્યા કરી છે. આ બંને વ્યક્તિઓ વડાલીના થેરાસણા ગામમાં મજૂરી કામ કરતા હતા.   વેવાઈ અને વેવાણે ગામની સીમમાં લીમડાના ઝાડ સાથે કરી આત્મહત્યા […]

Gujarat Others
4e6bff7652d6885ea6a817ef0072fb05 ખેડબ્રહ્મા/ દિધીયા ગામે વેવાઈ અને વેવાણે કરી આત્મહત્યા, પ્રેમ પ્રકરણ હોવાની આશંકા

થોડા મહિના પહેલા જ વેવાઈ અને વેવાણના પ્રેમ પ્રકરણનો મામલો ખુબ ગરમાયો હતો ત્યારે આ જ પ્રકારે ખેડબ્રહ્મામાંથી વેવાઈ અને વેવાણની આત્મહત્યાની ચોકાવનારી ઘટના સામે છે, જ્યાં દિધીયા ગામે વેવાઈ અને વેવાણે આત્મહત્યા કરી છે. આ બંને વ્યક્તિઓ વડાલીના થેરાસણા ગામમાં મજૂરી કામ કરતા હતા.  

વેવાઈ અને વેવાણે ગામની સીમમાં લીમડાના ઝાડ સાથે કરી આત્મહત્યા કરી હતી, તો બીજી તરફ પ્રેમ પ્રકરણમાં તેઓએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે.  

બીજી બાજુ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.