Not Set/ ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસનો આતંરીક ડખ્ખો આવ્યાં સામે, વડોદરા કોંગ્રેસનાં મહામંત્રીનું રાજીનામું

ગુજરાતમાં વિધાનસભાની પેટચૂંટણી અને મહાનગરપાલીકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા પર ગાજી રહી છે. બરોબર ચૂંટણીઓ પહેલાં જ કોંગ્રેસમાં આતંરીક ડખ્ખો સામે આવ્યાં છે.  જી હા, વાત કરવામાં આવી રહી છે વડોદરા કોંગ્રેસની અને વડોદરા કોંગ્રેસમાં જૂથબંધી છતી થઇ છે. જૂથબંધીને કારણે વડોદરા કોંગ્રેસનાં મહામંત્રી દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે.  જી હા, વડોદરા શહેર કોંગ્રેસનાં મહામંત્રી પદેથી રિયાઝ […]

Gujarat Vadodara
c8288d485469c20696001b9b6bcae7c0 ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસનો આતંરીક ડખ્ખો આવ્યાં સામે, વડોદરા કોંગ્રેસનાં મહામંત્રીનું રાજીનામું

ગુજરાતમાં વિધાનસભાની પેટચૂંટણી અને મહાનગરપાલીકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા પર ગાજી રહી છે. બરોબર ચૂંટણીઓ પહેલાં જ કોંગ્રેસમાં આતંરીક ડખ્ખો સામે આવ્યાં છે.  જી હા, વાત કરવામાં આવી રહી છે વડોદરા કોંગ્રેસની અને વડોદરા કોંગ્રેસમાં જૂથબંધી છતી થઇ છે. જૂથબંધીને કારણે વડોદરા કોંગ્રેસનાં મહામંત્રી દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. 

જી હા, વડોદરા શહેર કોંગ્રેસનાં મહામંત્રી પદેથી રિયાઝ શેખ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. નારાજ રિયાઝ શેખે કોંગ્રેસ પાર્ટી પણ છોડી દીધી હોવાની વિગતોથી વડોદરાનાં સ્થાનિક રાજકારણમાં ભેર ગરમાવો જોવામાં આવી રહ્યો છે. 

નારાજ રિયાઝ શેખે પોતાનાં નિવેદનમાં જણાવ્યુ હતું કે, કોઇને જીતવા માટે પ્રયાસ નથી કરવા, ફક્ત વિપક્ષમાં રહેવું છે. પાર્ટીમાં અંદરોઅંદર ખૂબ ગંદો માહોલ થઇ ગયો છે. રિયાઝ શેખની નારાજગીની વોટ્સએપ ચેટ વાયરલ થતા રાજકીય માહોલ અને ખાસ કરીને કોંગ્રેસનાં માહોલમાં અચાનક ગરમાવો જોવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews