Not Set/ જાણો રાજકોટ મનપાની ચૂંટણી કેટલા વોર્ડ – કેટલી બેઠકો માટે, શુ છે અનામત બેઠકની સ્થિતિ

રાજકોટ મનપામાં 18 વોર્ડ અને 72 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. વધારવામાં આવેલી બેઠકોમાં નવા સિમાંકન ઘોરણો મુજબ 5 બેઠકો SC માટે અનામત છે. 5 માંથી 3 બેઠકો SC મહિલાઓ માટે અનામત છે, તો1 બેઠક ST મહિલા માટે અનામત રાખવામાં આવી છે. બાકીની 7 બેઠક પછાત વર્ગ માટે અનામત રખાયેલ છે. 4 બેઠક પછાત વર્ગની મહિલા માટે અનામત છે, […]

Gujarat Rajkot
e8b97839d64ce3444c3d00c8a4e187dd જાણો રાજકોટ મનપાની ચૂંટણી કેટલા વોર્ડ - કેટલી બેઠકો માટે, શુ છે અનામત બેઠકની સ્થિતિ

રાજકોટ મનપામાં 18 વોર્ડ અને 72 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. વધારવામાં આવેલી બેઠકોમાં નવા સિમાંકન ઘોરણો મુજબ 5 બેઠકો SC માટે અનામત છે. 5 માંથી 3 બેઠકો SC મહિલાઓ માટે અનામત છે, તો1 બેઠક ST મહિલા માટે અનામત રાખવામાં આવી છે. બાકીની 7 બેઠક પછાત વર્ગ માટે અનામત રખાયેલ છે. 4 બેઠક પછાત વર્ગની મહિલા માટે અનામત છે, તો ST, SC ની મહિલાઓ સહિત 36 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આપને જણાવી દઇએ કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નવા સિમાંકન પ્રમાણે યોજવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં રાજકોટમાં 18 વોર્ડ અને 72 બેઠકનો વધારો અનેક રાજકીય ગણતરીઓમાં ઉથલપાથલ કરતી જોવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews