Not Set/ દિવમાં સામે આવ્યા કોરોના પોઝિટિવનાં નવા 5 કેસ, કુલ સંખ્યા પહોંચી 10 પર…

કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાં કોરોનાએ વિસ્ફોટક રુપ ઘારણ કર્યું હોય તેવી રીતે એક સાથે કોરોના પોઝિટિવનાં નવા 5 કેસ  સામે આવ્યા છે. આ પાંચ કેસની સાથે દિવમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 10 પર પહોંચી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે.   જી હા, દિવમાં એક સાથે એક જ દિવસમાં નવા 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનાં કારણે સ્થાનિકોમાં […]

Gujarat Others
9555c4708e89a3751f76fd23ed341902 દિવમાં સામે આવ્યા કોરોના પોઝિટિવનાં નવા 5 કેસ, કુલ સંખ્યા પહોંચી 10 પર...

કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાં કોરોનાએ વિસ્ફોટક રુપ ઘારણ કર્યું હોય તેવી રીતે એક સાથે કોરોના પોઝિટિવનાં નવા 5 કેસ  સામે આવ્યા છે. આ પાંચ કેસની સાથે દિવમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 10 પર પહોંચી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે.  

જી હા, દિવમાં એક સાથે એક જ દિવસમાં નવા 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનાં કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યા છે. એક સાથે 5 પોઝિટિવ કેસ નોંધાયા ભયનો માહોલ જોવામાં આવે છે ત્યારે મુંબઇથી આવેલા લોકો પ્રત્યે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.  આજે સામે આવેલા તમામ કેસની મુંબઇની ટ્રાવેલ્સ હિસ્ટ્રી હોવાથી લોકોમા પાડાનાં વાકે પખાલીને ડામ આપા રહ્યાની લાગણી જોવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews