Chhota Udepur/ છોટા ઉદેપુરમાં 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

પોલીસે આરોપીની કરી ધરપકડ

Gujarat
Beginners guide to 35 2 છોટા ઉદેપુરમાં 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

 

Gujarat News : છોટા ઉદેપુરમાં 13 વર્ષની ળકી પર બળાત્કારના બનાવને પગલે ચકચાર મચી છે. આ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આ કેસમાં જીજ્ઞેશ રાઠવા નામના આરોપીની ધરપકડ કરી છે. પિડીતાએ આ બનાવ સંદર્ભે તેના માતાપિતાને જાણ કરી હતી.

જેને પગલે તેમણે છોડા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં આરોપીએ આ બાળકી પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે પોક્સો તથા અન્યકલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની