Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૦૬-૧૦-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ અગિયારસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કર્ક (ડ, હ) રાશિ છે. આશ્લેષા નક્ષત્ર (રાત્રે ૧૦:૧૪ સુધી.) છે. આજનો યોગ સિદ્ધ (સવારે ૦૭:૨૧ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ બપોરે ૦૧:૨૧ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં (રાત્રે ૧૦:૧૮ સુધી ) વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ, હ) રહેશે.
સૂર્યોદય સવારે સવારે ૦૬.૩૨ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૨૨ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૩:૧૮ એ.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૩:૩૫ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોરે ૧૨:૫૩ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૨૫ થી ૦૪.૫૫ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે એકાદશીનું શ્રાદ્ધ છે.
અગિયારસની સમાપ્તિ: સવારે ૧૨:૩૪ સુધી.ઓકટો-૦૭
તારીખ :- ૦૬-૧૦-૨૦૨૬, મંગળવાર / ભાદરવા વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૮ થી ૧૨:૨૭ |
| અમૃત | ૧૨:૨૭ થી ૦૧:૫૫ |
| શુભ | ૦૩:૨૫ થી ૦૪:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૫ થી ૦૯:૨૫ |
| શુભ | ૧૦:૫૫ થી ૧૨:૨૭ |
Aaj Nu Rashifal : 6 October 2026, Tuesday

મેષ (અ, લ , ઈ) :-
ઉધાર આપવું કે લેવું નહિ.
જુસ્સામાં વધારો થાય.
બીજા લોકોની કદર કરવી.
આનંદ-પ્રમોદ થાય.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૩

વૃષભ (બ, વ, ઉ) :-
ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
કામનો બોજો ઓછો થાય.
વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
થોડોક આરામ કરો .
શુભ કલર – લાલ
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
પૈસાની બચત કરવી.
સામાજિક કાર્યપૂર્ણ થાય.
માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
સપનાના ભયને છોડો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૪

કર્ક (ડ , હ) :-
કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
ધ્યાન કરવાથી ફાયદો થાય.
નવા વિચારો ઉત્પાદક હશે.
જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
રોકાણમાંથી લાભ થાય.
તમારી આવડતથી ફાયદો થાય.
કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
પ્રવાસના યોગ બને.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-
મોજ મજામાં દિવસ જાય.
મનને શાંતિ જણાય.
ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
તમારો ગેરફાયદો ઉપાડશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
લાભકારક દિવસ રહે.
વેપારમાં બેદરકારી ન રાખવું.
તમારા માટે પૂરતો સમય મળે.
તમારું સન્માન થાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :-
જલ્દી વિશ્વાસ ન મૂકવો.
મનગમતું કાર્ય પૂર્ણ થાય.
કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
આત્મવિશ્વાસ જીતાડી આપશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ધારેલ કાર્ય પૂર્ણ થાય.
નવી નોકરીની વાત આવે.
સહનશક્તિની મર્યાદાની કસોટી થાય.
તકેદારી રાખવી પડશે..
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-
વિચારો ન કરવા.
મગજ શાંત રાખવું.
ધાર્મિક કાર્ય થાય.
રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ધારેલું કાર્ય પૂર્ણ થાય.
માથામાં દુખાવો રહે.
લાંબા સમયથી અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
જમીન મકાનથી ફાયદો થાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-
ધન સંબંધી કાર્ય ઉકેલાય.
કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
મિત્રોની મદદ મળે.
રોકાણ કરવાથી લાભ થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯
આજની રાશિ કર્ક (ડ, હ) રાશિ છે. આશ્લેષા નક્ષત્ર (રાત્રે ૧૦:૧૪ સુધી.) છે. આજનો યોગ સિદ્ધ (સવારે ૦૭:૨૧ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ બપોરે ૦૧:૨૧ કલાક સુધી વિદ્યમાન રહેશે.
આજના દિવસે જન્મેલા બાળકોની નામ રાશિ કર્ક (ડ, હ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
