અમદાવાદ/ શિવરંજની રોડ પર ફરી સર્જાયો અકસ્માત, કારનો નીકળી ગયો કચ્ચરધાણ

અમદાવાદના શિવરંજની રોડ ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી. એક કારચાલક પૂરઝડપે કાર ચાલક BRTS કોરિડોરમાં ઘૂસી ગયો હતો…

Ahmedabad Gujarat
શિવરંજનીમાં અકસ્માત
  • અમદાવાદના શિવરંજનીમાં અકસ્માતની ઘટના
  • વહેલી સવારે I-20 કારનો અકસ્માત
  • પૂર ઝડપે આવતી કારે સર્જ્યો અકસ્માત
  • કાર BRTS કોરિડોરમાં ઘુસી
  • અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત

રાજ્યમાં દિનપ્રતિ દિન અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વિજયાદશમીના દિવસે પણ અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના શિવરંજની રોડ ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી. એક કારચાલક પૂરઝડપે કાર ચાલક BRTS કોરિડોરમાં ઘૂસી ગયો હતો. જોકે, અકસ્માતની આ ઘટનામાં કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો છે.

આ પણ વાંચો : 70 વર્ષની વૃધ્ધાને ત્યાં લગ્નના 45 વર્ષ પછી પારણું બધાયું: દીકરાને જન્મ આપ્યો

મળતી માહિતી અનુસાર,શિવરંજની રોડ પર એક I20 કાર પસાર થઈ હતી. આ કારનો ચાલકે એટલી સ્પીડમાં ગાડી હંકારી હતી, કે કારનો અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી કાર BRTS કોરિડોરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો, તો કારચાલકને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.  સમગ્ર ઘટનામાં કારચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે.

આ પણ વાંચો :  દિવાળી ભેટ સ્વરૂપે આ વખતે પગાર વહેલો આપવામાં આવશે

આ પણ વાંચો :ડાકોરમાં હવે રણછોડરાયજીના દર્શન કરવા વેક્સિનેશન ફરજિયાત જરૂરી

આ પણ વાંચો :ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સ્પષ્ટતા : હાલના ધારાસભ્યોને બદલવાની વાત નથી

આ પણ વાંચો :ચૂડા તાલુકાના ભગૃપુરમાં 69 વર્ષથી દશેરાએ નહીં પણ નવમે રાવણ દહન થાય છે