Not Set/ સુરત નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બેના મોત ,પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત

સુરત સુરત નેશનલ હાઇવે 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અજાણ્યા વાહન અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બીજા અન્ય લોકો ઇજાગ્રસ્ત થાય અને ઇજાગ્રસ્તોને 108 દ્વારા નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની  કાર્યવાહી હાથધરી […]

Surat Videos
01 2 સુરત નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બેના મોત ,પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત

સુરત

સુરત નેશનલ હાઇવે 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અજાણ્યા વાહન અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

બીજા અન્ય લોકો ઇજાગ્રસ્ત થાય અને ઇજાગ્રસ્તોને 108 દ્વારા નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની  કાર્યવાહી હાથધરી હતી..