બનાસકાંઠા/ કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમદાવાદ જૈન મિત્ર મંડળ દ્વારા અઢી લાખ રૂપિયા ની દવાની કિટો અર્પણ કરવામાં આવી

ચેહરસિંહ વાઘેલા-મંતવ્ય ન્યુઝ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકામાં દરેક જગ્યાએ કોરોના કટોકટીમાં દવા ઇન્જેક્શન અને ઓકસીજન બાબતે ખુબજ જરૂર પડે છે ત્યારે કોરોના કટોકટીમાં સંકટમોચન તરીકે સરકાર ની વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે સાવ નિષ્ફળ ગઈ છે ત્યારે લોકોની વ્હારે આવ્યા એનજીઓ અને મિત્ર મંડળો એવીજ રીતે આજ રોજ તારિખ ૫/૫/૨૦૨૧ ના રોજ […]

Gujarat
Untitled 51 કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમદાવાદ જૈન મિત્ર મંડળ દ્વારા અઢી લાખ રૂપિયા ની દવાની કિટો અર્પણ કરવામાં આવી

ચેહરસિંહ વાઘેલા-મંતવ્ય ન્યુઝ

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકામાં દરેક જગ્યાએ કોરોના કટોકટીમાં દવા ઇન્જેક્શન અને ઓકસીજન બાબતે ખુબજ જરૂર પડે છે ત્યારે કોરોના કટોકટીમાં સંકટમોચન તરીકે સરકાર ની વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે સાવ નિષ્ફળ ગઈ છે ત્યારે લોકોની વ્હારે આવ્યા એનજીઓ અને મિત્ર મંડળો એવીજ રીતે આજ રોજ તારિખ ૫/૫/૨૦૨૧ ના રોજ સવારે અગિયાર વાગે અમદાવાદ જૈન મિત્ર મંડળ દ્વારા જુદી જુદી દવાઓ સેનીટાઈઝર જેવી અગત્યની દવાઓ કંબોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અર્પણ કરવામાં આવી હતી.

ડોકટર ભાટિયા.અને કંબોઈ સરપંચ શ્રી કાનજી સોલંકી અને ગ્રામ જનો અને પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન ગોપાળ સિંહ સોલંકી સુરસિંહ સોલંકી બાબુજી સોલંકી ડેલિગેટ તેમજ સમગ્ર આરોગ્ય વિભાગ ની ટીમે કોરોના દર્દી ના સારવાર અર્થે ખડે પગે રહીને કામગીરી હાથ ધરી હતી.ત્યારે દાતા શ્રી ઓ પ્રકાશભાઈ શાહ રવિકુમાર શાહ. હિરેનભાઈ શાહ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના અંગે જાણ થતાં દવા લઈને કંબોઈ ખાતે આવી પહોંચ્યા હતા અને કોરોના મહામારી માં સપડાયેલ લોકોના જીવ બચાવવા જૈન મિત્ર મંડળ આગળ આવ્યું હતું ત્યારે કંબોઈ સેવા મંડળ દ્વારા પણ અદાણી પાટી પ્રાથમિક શાળામાં 19 કોવિડ સેન્ટર ચાલુ કરવામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

કંબોઈ વિસ્તારમાં પાંચ તારીખ થી પંદર તારીખ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે.. તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર ચોધરી પણ કંબોઈ ખાતે દોડી આવ્યા હતા અને કંબોઈ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ બાબતે ચર્ચા કરી હતી જેમાં આર. ટી. પી. સી. આર ટેસ્ટ કરીને યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી શ્રી રમીલાબેન પરમાર એ પણ એક બે દીવસ સતત મુલાકાત લીધી હતી જેમાં કોવિડ 19 માં 10 જેટલા ઓકસીજન ના બાટલા ની જરૂર પડશે એટલે ગ્રામ લોકો દ્વારા તાત્કાલિક ધોરણે લોકફાળો એકઠો કરીને જરૂર પડે વધુ માટે નાથાલાલ શાહ અને રાજુભાઈ શાહ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ત્યારે કંબોઈ ની પરિસ્થિતિ ખુબજ ગંભીતાપૂર્વક લઈને ગ્રામ લોકો દ્વારા તંત્ર ની મદદ માંગી ને ડોકટર ની નિમણુક કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવે છે પરંતુ કોઈ ઠોસ પગલાં ભરવા અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. સમગ્ર ગુજરાત માં ઓકસીજન ની સુવિધા જોઈએ પણ કોઈ જગ્યાએ ઓકસીજન ની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ઘણા લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે અને કંબોઈ માં લગભગ આજ સુધી 52 ઉપર નો અંક વટાવી ગયો હોવાનું કહેવાય છે ત્યારે નમાલી પુરવાર થઈ રહેલી હિજડાની સરકાર કહી લોકો પોતાની વ્યક્તિગત રીતે આપવીતી જણાવી રહ્યા છે.

મીડિયા દ્વારા સચોટ ચિતાર રજૂ કરી ને તંત્ર અને સરકાર સુઘી પહોચાડી ને લોકોની માંગ અને વેદના વણવી રહી છે ત્યારે હવે શું કાંકરેજ તાલુકામાં ઇન્જેક્શન. ઓકસીજન અને દવા માટે સ્થાનિક નેતાઓ અને તંત્ર દ્વારા કોરોના કટોકટીમાં સંકટમોચન તરીકે સરકાર દ્વારા કોઈ પગલાં ભરવા માં આવશે કે કેમ? કે પછી ફકત માસ્ક પહેરીને ને ન નીકળનાર ને દંડ વસૂલ કરવામાં પોલીસ ને અવળા માર્ગે દોરી જવા મા જ મશગુલ રહેશે? ગરીબ લોકો ને પોતાની ઉપર કાનૂન લાગુ કરવામાં આવે છે.

નેતાઓ દ્વારા રેલીઓ યોજી ને ડાન્સ કરતી વખતે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કારણ? શું આને કહેવાય લોકશાહી ? હે નમાલા નેતાઓ લોકોએ તમને વોટ અને નોટ આપી ને ચુંટીને એક જનપ્રતિનિધિ હેઠળ મોકલ્યા છે ત્યારે લોકોના મોત ના તમાશા જોવા નહી? નાલયકતા ની પણ હદ વટાવી દીધી છે. કોઈ નેતા કેમ ન મર્યો કોરોના માં ગૂજરાત.બનાસકાંઠા. પાટણ.મહેસાણા.ઉત્તર ગુજરાતમાં ભારે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે ત્યારે ગરીબ લોકો ને પોતાની જિંદગી માટે ઓકસીજન નથી પરંતુ નેતાઓ માટે એડવાન્સ બોટલો ક્યાંથી આવે છે. લોક મુખે ચર્ચા નો વિષય બનવા પામ્યો છે.