Gujarat/ જુનાગઢમાં જોવા મળ્યો અનોખો નજારો, એક સાથે દેખાયા આટલા બધા સિંહ

જુનાગઢમાં સિંહ દેખાવા હવે સામાન્ય વાત છે. ત્યારે જુનાગઢથી એક વીડિયો સામે આવ્યો છે.

Gujarat Others
PICTURE 4 208 જુનાગઢમાં જોવા મળ્યો અનોખો નજારો, એક સાથે દેખાયા આટલા બધા સિંહ

જુનાગઢમાં સિંહ દેખાવા હવે સામાન્ય વાત છે. ત્યારે જુનાગઢથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સાથે 11 સિંહ સાથે જોવા મળ્યા છે. કોરોનાકાળ બાદ હવે ગિરનાર નેચર સફારી શરૂ થઈ છે. ત્યારે પ્રવાસીઓનું સિંહ દર્શન પણ શરૂ થયું છે.

આ વચ્ચે ગિરનાર નેચર સફારીમાં એક સાથે 11 સિંહ જોવા મળ્યા છે. એક સાથે 11 સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવો અદભૂત નજારો જ્વલ્લે જ જોવા મળતો હોય છે. ત્યારે સફારીમાં નીકળેલા લોકો માટે આ ક્ષણ ખાસ બની રહી હતી. ઉલ્લેખનીય છે કે, ગિરનાર જંગલમાં 50 જેટલા સિંહો વસવાટ કરે છે. જેમાંથી પ્રવાસીઓને 11 સિંહો એકસાથે જોવા મળ્યા હતા.

Covid-19 / દેશ અને દુનિયામાં છેલ્લા 24 કલાકમાં જાણો કેટલા નોંધાયા કોરોનાનાં કેસ

Winter: રાજ્યમાં દિવસે ગરમી રાત્રે ઠંડી જેવો માહોલ, 10 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર

Impeachment / મહાભિયોગ મામલે ટ્રમ્પને મળી મોટી જીત, 10 મતોનાં અભાવે નિર્દોષ જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ