Ahmedabad/ વાઈબ્રન્ટ પોલીફેબ કંપનીમાં કામ કરતા કામદારનું થયું મોત

અવારનવાર ફેક્ટરીઓમાં થતાં અકસ્માતોમાં કેટલાંયે પરપ્રાંતિય કામદારોના મોત થાય છે. ત્યારે આવો જ કિસ્સો અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના ઝેકડા ગામે જોવા મળ્યો હતો. ગામમાં આવેલી વાઈબ્રન્ટ પોલિફેબ નામની કંપનીમાં પરપ્રાંતિય શ્રમિક કામ કરતો હતો…..

Top Stories Gujarat
Beginners guide to 18 1 વાઈબ્રન્ટ પોલીફેબ કંપનીમાં કામ કરતા કામદારનું થયું મોત

Ahmedabad News: અમદાવાદ જીલ્લાના બાવળાના ઝેકડા ગામે શ્રમિકનું મોત થયું છે. પરપ્રાંતિય કામદાર વાઈબ્રન્ટ પોલિફેબ કંપનીમાં કામ કરતો હતો. ફેક્ટરીમાં કામ કરતી વખતે મશીનમાં હાથ ફસાઈ જતાં કામદારનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

WhatsApp Image 2024 02 05 at 5.31.31 PM વાઈબ્રન્ટ પોલીફેબ કંપનીમાં કામ કરતા કામદારનું થયું મોત

રાજ્યોમાં ઉદ્યોગોને વેગ મળી રહ્યો છે. ઉદ્યોગો સ્થપાતાં તેમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી કંપનીએ લેવી હિતાવહ છે. અવારનવાર ફેક્ટરીઓમાં થતાં અકસ્માતોમાં કેટલાંયે પરપ્રાંતિય કામદારોના મોત થાય છે. ત્યારે આવો જ કિસ્સો અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના ઝેકડા ગામે જોવા મળ્યો હતો. ગામમાં આવેલી વાઈબ્રન્ટ પોલિફેબ નામની કંપનીમાં પરપ્રાંતિય શ્રમિક કામ કરતો હતો.

કામ કરતા કરતાં મશીનમાં એકાએક હાથ આવી જતાં કામદાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગૌચર જમીન મુદ્દે પશુપાલકે કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:શહેરની આ હોસ્પિટલમાંથી જીવાત નીકળવાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:ASIની હત્યા, ખાતાકીય તપાસના આદેશ

આ પણ વાંચો:અંકલેશ્વરનાં પશુપતિનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા