આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશીફળ: ૧૦-૦૩-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ સાતમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશીમાં રહેશે અને અનુરાધા નક્ષત્ર સાંજે ૦૭:૦૫ વાગ્યા સુધી રહેશે. હર્ષણ યોગ સવારે ૦૮:૨૪ વાગ્યા સુધી રહેશે અને વિષ્ટિ કરણ બપોરે ૧૨:૪૧ વાગ્યા સુધી રહેશે. આજે પંચક નથી, પરંતુ વિંછુડો આખો દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. સૂર્ય કુંભ રાશીમાં રહેશે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશીમાં રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬:૫૩ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૪ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૦૧:૦૪ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૧૦:૫૪ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૮ થી ૦૧:૧૩ સુધી રહેશે જ્યારે રાહુકાળ બપોરે ૦૩:૪૭ થી ૦૫:૧૭ સુધી રહેશે. આજના દિવસે માતાજીની માળા કરવી શુભ માનવામાં આવે છે અને ફાગણ વદ સાતમની તિથિ રાત્રે ૦૧:૫૬ વાગ્યા સુધી રહેશે.
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૧ થી ૧૨:૫૦ |
| અમૃત | ૧૨:૫૦થી ૦૨:૧૯ |
| શુભ | ૦૩:૪૭ થી ૦૫:૧૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૭થી ૦૯:૪૭ |
| શુભ | ૧૧:૧૯થી ૧૨:૫૦ |

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મેષ (અ, લ , ઈ) :-
- એકલવાયું લાગે.
- માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
- ખભામાં દુખાવો થાય.
- રસોઈ બનાવવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨

- વૃષભ (બ, વ, ઉ) :-
- લોખંડથી સાચવવું.
- આખો દિવસ ઊંઘ આવે.
- કોઈ નવી વ્યક્તિ જોડે મુલાકાત થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭

- મિથુન (ક, છ, ઘ) :-
- પગથીયા સંભાળીને ઉતરવા.
- માથે દેવું ઘટે.
- મહેનત રંગ લાવે.
- ભાગ્ય સાથ આપે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- કર્ક (ડ , હ) :-
- ચહેરાની ચમક વધે.
- ચાંદીનો સિક્કો જોડે રાખવો.
- સમયનો સદુપયોગ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩

- સિંહ (મ , ટ) :-
- જસુદનું ફૂલ જોડે રાખવું.
- ઘરેથી અત્તર લગાવીને નીકળવું.
- લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
- ત્રીજા વ્યક્તિ ને કારણે મનભેદ ન કરવો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧

- કન્યા (પ , ઠ, ણ) :-
- બીમારીથી સાચવવું.
- સમય વેડફાય શકે.
- લખવામાં ધ્યાન રાખવું.
- માતા-પિતાને પગે લાગવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- તુલા (ર , ત) :-
- શાંતિ રાખીને કાર્ય કરવું.
- જીવનની અગત્યતા સમજાય.
- સાસરી પક્ષેથી ધનલાભ થાય.
- નોકરીમાં નવી તક મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- વૃશ્વિક (ન, ય) :-
- ઝડપી કાર્ય થાય.
- સ્વાસ્થમાં સંભાળવું પડે.
- બગાસા વધારે આવે.
- કોઈ આમંત્રણ મળે.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૧

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સર્જનાત્મક વિચાર થાય.
- જીવનની નવી શરૂઆત થાય.
- આતુરતાનો અંત આવે.
- નવો સ્વાદ માણી શકો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મકર (ખ, જ) :-
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- દિવસ દોડધામમાં જાય.
- વસ્તુઓ ભૂલી જવાય.
- સાંજ પછી રાહત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ગયેલું વ્યક્તિ જીવનમાં પાછુ આવે.
- લોખંડણી વસ્તુ જોડે રાખવી.
- મનપસંદ કાર્ય થાય.
- સ્વાસ્થ માં સુધારો જણાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૧

- મીન (દ, ચ, ઝ, થ) :-
- માથાને લગતી સમસ્યા રહે.
- મનથી મજબૂત બનો.
- વેપારમાં સાચવવું.
- ઘરમાં ગંગાજળ છાંટવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:
આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…
આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…
