corona updet/ દેશમાં કોરોનાની રફતાર તેજ,એક જ દિવસમાં નવા 12,899 કેસ,15 દર્દીઓના મોત

ભારતમાં કોરોના કેસની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર દેશમાં સતત બીજા દિવસે લગભગ 13 હજાર કોરોના કેસ નોંધાયા છે.

Top Stories India
7 28 દેશમાં કોરોનાની રફતાર તેજ,એક જ દિવસમાં નવા 12,899 કેસ,15 દર્દીઓના મોત

ભારતમાં કોરોના કેસની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર દેશમાં સતત બીજા દિવસે લગભગ 13 હજાર કોરોના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કુલ 12,899 નવા કેસ નોંધાયા છે, જ્યારે 15 દર્દીઓના  કોરોનાને કારણે મોત થયા છે. નવા આંકડાઓ પછી, સક્રિય કેસોની કુલ સંખ્યા 72,474 પર પહોંચી ગઈ છે. જે દેશ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.

childhood friend/ PM મોદીના મુસ્લિમ મિત્ર અબ્બાસ હાલ ક્યાં છે,જાણો તેમના વિશેની વિગતો

જો કે, જો તમે એક દિવસ પહેલાના આંકડા સાથે સરખામણી કરો તો આજે લગભગ 400 કેસ ઓછા નોંધાયા છે. 18 જૂને દેશમાં કુલ 13,216 નવા કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે 113 દિવસમાં પ્રથમ વખત દેશમાં ચેપના 13,000 થી વધુ કેસ નોંધાયા હતા.ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોનાના 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

Fire/ મુંબઈમાં 16 માળની ઈમારતમાં ભીષણ આગ, બે એપાર્ટમેન્ટમાં ફસાયેલા 14 લોકોને બચાવાયા