Not Set/ ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, દુલ્હન, બે વર્ષની ભાણી, બનેવી સહિત ચારનાં મોત

વલસાડ, વલસાડ ડુંગરી નેશનલ હાઇવે પર ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બીલીમોરાના એકજ પરિવારના 4 લોકોના મોતથી આસપાસના વિસ્તારમાં શોકની લાગણ છવાઇ ગઇ હતી. પોલીસને આ ઘટના અંગેની જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી…ઇજાગ્રસ્તોને  નજીકના  હોસ્પિટલમાં લઇ જવાયા હતા.. […]

Gujarat Others Trending
mantavya 127 ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, દુલ્હન, બે વર્ષની ભાણી, બનેવી સહિત ચારનાં મોત

વલસાડ,

વલસાડ ડુંગરી નેશનલ હાઇવે પર ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

mantavya 128 ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, દુલ્હન, બે વર્ષની ભાણી, બનેવી સહિત ચારનાં મોત

બીલીમોરાના એકજ પરિવારના 4 લોકોના મોતથી આસપાસના વિસ્તારમાં શોકની લાગણ છવાઇ ગઇ હતી. પોલીસને આ ઘટના અંગેની જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી…ઇજાગ્રસ્તોને  નજીકના  હોસ્પિટલમાં લઇ જવાયા હતા..

mantavya 129 ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, દુલ્હન, બે વર્ષની ભાણી, બનેવી સહિત ચારનાં મોત

મળતી માહિતી પ્રમાણે બિલ્લીમોરાનો રાણા પરિવાર પુત્ર ચિરાગના લગ્ન કરીને પારડીથી પરત આવી રહ્યો હતો ત્યારે વરરાજા જે કારમાં સવાર હતો તે કારને અકસ્માત નડ્યો હતો.

mantavya 130 ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, દુલ્હન, બે વર્ષની ભાણી, બનેવી સહિત ચારનાં મોત

કારના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલ ટેમ્પો સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ડાંગ: લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત, 10 લોકોને ગંભીર ઈજાઓ

ઈજાગ્રસ્તોના નામ

ચિરાગ અમરત ભાઈ રાણા (વરરાજા)
ઈશા સુનિલ રાણા(વરરાજાની બેન)
જીગીસા રાણા(વરરાજાની બેન)

મૃતકના નામ

ચૈતાલી અરવિંદ રાણા (ઉં.વ.24, કન્યા)
યશવંતી અરવિંદ રાણા (વરરાજાના ફોઈ)
નિકુંજ જેન્તી રાણા (વરરાજાના બનેવી)
પરી સુનિલ રાણા (વરરાજાની ભાણી, NRI)