Not Set/ અમદાવાદ: બેફામ ઝડપે દોડતી લકઝ્રરી બસે ટ્રાફિક બુથને ઉડાવ્યું

અમદાવાદ અમદાવાદના એસ જી હાઈવે પરના પકવાન ચાર રસ્તા રોડ પર અકસ્માતના બનાવ અવારનવાર બનતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શનિવારે સવારે બેફામ ઝડપે દોડી રહેલી. લકઝ્રરી બસે ચાર રસ્તા પર આવેલાં ટ્રાફિક પોલીસના બુથને હડફેટમાં લીધું હતું  અને સાથે સાથે બે સાયકલ સવારને પણ ટક્કર મારી હતી. જેમાં બંને સાયકલ […]

Gujarat
vlcsnap 4045 11 01 04h13m49s433 અમદાવાદ: બેફામ ઝડપે દોડતી લકઝ્રરી બસે ટ્રાફિક બુથને ઉડાવ્યું

અમદાવાદ

અમદાવાદના એસ જી હાઈવે પરના પકવાન ચાર રસ્તા રોડ પર અકસ્માતના બનાવ અવારનવાર બનતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શનિવારે સવારે બેફામ ઝડપે દોડી રહેલી. લકઝ્રરી બસે ચાર રસ્તા પર આવેલાં ટ્રાફિક પોલીસના બુથને હડફેટમાં લીધું હતું  અને સાથે સાથે બે સાયકલ સવારને પણ ટક્કર મારી હતી. જેમાં બંને સાયકલ સવારને ઈજાઓ થઇ હતી. ત્યારે ફરજ પરના ટ્રાફિક પોલીસનો જવાનોનો  બચાવ થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે  હોસ્પીટલમાં લઇ જવાય હતા.

vlcsnap 4474 11 30 03h08m36s657 અમદાવાદ: બેફામ ઝડપે દોડતી લકઝ્રરી બસે ટ્રાફિક બુથને ઉડાવ્યું

આ અકસ્માતમાં  ટ્રાફિક બુથ ફંગોળાઈ ગયું હતુ.  જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જોકે ટ્રાફિક પોલીસને ટ્રાફિક વ્યવસ્તા  યથાવત કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

vlcsnap 4948 07 26 22h45m59s779 અમદાવાદ: બેફામ ઝડપે દોડતી લકઝ્રરી બસે ટ્રાફિક બુથને ઉડાવ્યું

આ દુર્ઘટના બાદ લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.