Not Set/ લદ્દાખમાં ભૂકંપનાં ઝટકાથી લોકોમાં દેખાયો ભયનો માહોલ

અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે કેન્દ્ર શાસિત લદ્દાખમાં 5.3 ની મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, ભૂકંપ શનિવારે રાત્રીનાં 2.20 વાગ્યે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ભારત-ચીન સરહદ નજીક હતું. ભૂકંપનાં આંચકા થોડા સમય સુધી અનુભવાયા હતા. કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલનાં પ્રભારી અમિલ અલીએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર લેહની પૂર્વમાં […]

Top Stories India
Earthquike લદ્દાખમાં ભૂકંપનાં ઝટકાથી લોકોમાં દેખાયો ભયનો માહોલ

અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે કેન્દ્ર શાસિત લદ્દાખમાં 5.3 ની મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, ભૂકંપ શનિવારે રાત્રીનાં 2.20 વાગ્યે અનુભવાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર ભારત-ચીન સરહદ નજીક હતું. ભૂકંપનાં આંચકા થોડા સમય સુધી અનુભવાયા હતા. કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલનાં પ્રભારી અમિલ અલીએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર લેહની પૂર્વમાં 209 કિમી દૂર લદાખ અને ચીનનાં ઝિનજિયાંગની સરહદ પર હતું.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કંપનથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, ત્યાં હાલમાં કોઈ જાનહાની થઇ હોવાના કોઈ સમાચાર સામે આવી રહ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.