Not Set/ #આસામ : પૂરે વેરીયો આવો વિનાશ, આંકડા જોઇ તમે પણ ચોંકી જશો

આસામમાં પૂરનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. આસામમાં પૂરની તરાજીનાં 17 તારીખ સુઘીનાં આંકડા દિલ દહેલાવી નાખે તેવા છે. અંદાજીત 5751938 લોકો, 4626 ગામ, 29 જીલ્લા પૂરથી તારાજ થયા છે. તો 28 જેટલા લોકોએ પૂરમાં પોતાનાં જીવ ગુમાવ્યા છે. પૂર પિડીત લોકો માટે સતત રાહત અને બચાવ કાર્યો ચાલી રહ્યા છે, સેના અને NDRFની […]

Top Stories India
asam #આસામ : પૂરે વેરીયો આવો વિનાશ, આંકડા જોઇ તમે પણ ચોંકી જશો

આસામમાં પૂરનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. આસામમાં પૂરની તરાજીનાં 17 તારીખ સુઘીનાં આંકડા દિલ દહેલાવી નાખે તેવા છે. અંદાજીત 5751938 લોકો, 4626 ગામ, 29 જીલ્લા પૂરથી તારાજ થયા છે. તો 28 જેટલા લોકોએ પૂરમાં પોતાનાં જીવ ગુમાવ્યા છે. પૂર પિડીત લોકો માટે સતત રાહત અને બચાવ કાર્યો ચાલી રહ્યા છે, સેના અને NDRFની ટીમો બચાવ અને રાહત કાર્યમાં સતત કાર્યરત છે.

Tigress dies due to snake bite in Rajkot's Zoo
File Photo

બીજી તરફ આસામ પોતાના જંગલ વિસ્તારો અને જંગલી જીવ સૃષ્ટી માટે પણ એટલુુ જ પ્રસિધ્ધ છે ત્યારે લોકોની સાથે સાથે જંગલ વિસ્તારોમાં પણ પાણી ફરી વળતા, આસામનાં હાથી, ગેન્ડા અને આસામ ટાઇગરર્સના જીવન પર પણ પ્રશ્નાર્થ ઉભો થયો હોવાનું સામે આવી રહ્યું છે. અનેક હાથીઓ હતાહત થયા છે જ્યારે 5 દુર્લભ મનાતા ગેન્ડનાં મોત નિપજ્યાનાં સત્તાવાર આંકડા આપવામાં આવ્યા છે. જ્યારે વાઘની હાલત પણ કફોડી બની ગયાનું સામે આવી રહ્યું છે. વાધ જંગલ વિસ્તારોમાં ભારે પાણી ભરાય જતા રહેણાક વિસ્તારોમાં આશરો સોધી રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.