Bihar/ પથારીમાં વહુ સાથે પ્રેમીને જોઈને સાસુએ મચાવ્યો શોર, જાણો સાસરિયાઓએ શું કર્યું…

બિહારના ગયા જીલ્લામાં પરેશાન કરી નાખે તેવો બનાવ સામે આવ્યો છે. અહીં એક પરણિત મહિલાના લગ્ન તેના સાસરીયાઓએ તેના પ્રેમી સાથે કરાવી દીધા હતા. મહિલાના બે બાળકોની માતા છે. તેનું અફેર એક મહિલા સાથે ચાલી રહ્યું હતું. મહિલા અને તેનો પ્રેમી રૂમમાં વાંધાજનક સ્થિતિમાં મળ્યા હતા. ત્યારબાદ……

Top Stories India
Beginners guide to 2024 03 03T174543.476 પથારીમાં વહુ સાથે પ્રેમીને જોઈને સાસુએ મચાવ્યો શોર, જાણો સાસરિયાઓએ શું કર્યું...

@ નિકુંજ પટેલ

Bihar News: બિહારના (Bihar) ગયા જીલ્લામાં એક મહિલા પોતાના ઘરના આંગણામાં ઝાડુ લગાવતી લગાવતી વહુના રૂમમાં પહોંચી ગઈ હતી. સાસુએ જોયું તો કોઈ યુવક વહુની પથારીમાં ઉંઘી રહ્યો છે. આ યુવક વહુનો પ્રેમી હતો. સાસુએ જોરદાર બુમો પાડી ધમાલ મચાવી દીધી. ઘણીવાર સુધી ચાલેલા હંગામાં બાદ બે બાળકોની માતાના લગ્ન તેના પ્રેમી સાથે કરાવવાનું નક્કી કરાયું હતું.

બિહારના(Bihar) ગયા જીલ્લામાં પરેશાન કરી નાખે તેવો બનાવ સામે આવ્યો છે. અહીં એક પરણિત મહિલાના લગ્ન તેના સાસરીયાઓએ તેના પ્રેમી સાથે કરાવી દીધા હતા. મહિલાના બે બાળકોની માતા છે. તેનું અફેર એક મહિલા સાથે ચાલી રહ્યું હતું. મહિલા અને તેનો પ્રેમી રૂમમાં વાંધાજનક સ્થિતિમાં મળ્યા હતા. ત્યારબાદ સાસરીયાઓએ તેમના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો હતો.

માહિતી મુજબ ગયા જીલ્લાના મોહડા પ્રખંડના સેવતર ગામમાં પોતાની સાસરીમાં રહેતી મહિલા પોતાના પ્રેમી સાથે વાંધાજનક હાલતમાં મળી હતી. બાદમાં બે મહિલાની માતાના તેના સાસરીયાઓએ તેના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા હતા. દરમિયાન સાસરીયાઓએ મહિલાના પિયર પક્ષના લોકોને પણ બોલાવ્યા હતા. તમામ લોકોની હાજરીમાં મંદિરમાં લગ્ન કરાવી દીધા હતા. આ લગ્નની જાણ સમગ્ર ગામમાં ફેલાઈ ગઈ. ગામના મંદિરમાં લોકોની ભીડ જમા થઈ ગઈ. મંદિરમાં તમામ લોકોની હાજરીમાં બે બાળકોની માતાએ પોતાના પ્રેમીની માંગમાં સિંદુર ભર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંબાણી પરિવારના પ્રસંગમાં હાજરી પુરાવા બચ્ચન ફેમિલી પહોંચી જામનગર

આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત

આ પણ વાંચો:મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ

આ પણ વાંચો:ભાજપ બોલિવૂડના કલાકારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે, જાણો કોણ છે ફિલ્મી સિતારા…