આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું,જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

@કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412) તારીખ   :-    ૧૦-૦૧-૨૦૨૪, ગુરુવાર / પોષ સુદ નોમના ચોઘડિયા દિવસના ચોઘડિયા ચોઘડિયું સમય લાભ  ૦૮:૪૪ થી ૧૦:૦૬ અમૃત ૧૦:૦૬ થી ૧૧:૨૮ શુભ ૧૨:૫૦ થી ૦૨.૧૨   રાત્રીના ચોઘડિયા ચોઘડિયું સમય લાભ ૦૯:૩૫ થી ૧૧:૧૨ મેષ (અ, લ , ઈ) :- તમારા માટે ઉત્તમ દિવસ છે. તબિયતમાં […]

Top Stories Rashifal Dharma & Bhakti
WhatsApp Image 2024 01 17 at 20.41.02 આ રાશિના જાતકોને ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું,જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

@કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

તારીખ   :-    ૧૦-૦૧-૨૦૨૪, ગુરુવાર / પોષ સુદ નોમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૪૪ થી ૧૦:૦૬
અમૃત ૧૦:૦૬ થી ૧૧:૨૮
શુભ ૧૨:૫૦ થી ૦૨.૧૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૫ થી ૧૧:૧૨

મેષ (અ, લ , ઈ) :-

  • તમારા માટે ઉત્તમ દિવસ છે.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • નવા પ્રેમ સબંધ બંધાય.
  • નવી યોજના બને.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

 વૃષભ (બ, વ, ઉ) :-

  • ધન લાભ થાય.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૫

 મિથુન (ક, છ, ઘ) :-

  • નવી તક મળે.
  • દિવસ આનંદમય પસાર થાય.
  • ધન લાભ થાય.
  • લોખંડથી સાવધાન રહેવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪

 કર્ક (ડ , હ) :-

  • સ્વાસ્થમાં સુધારો જણાય.
  • રોકાણથી લાભ થાય.
  • સારા સમાચાર મળે.
  • સોનાની નવી ખરીદી થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 સિંહ (મ , ટ) :-

  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • ઉતાવળમાં નિર્ણય ન લેવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 કન્યા (પ , ઠ, ણ) :-

  • સંતાન તરફથી લાભ થાય.
  • શાંતિનો અનુભવ થાય.
  • સાંજ પછી મતભેદ થાય.
  • નવું રચનાત્મક કાર્ય થાય.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૯

તુલા (ર , ત) :-

  • બોલવા પર કાબુ રાખવો.
  • મુડી રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • પરિવાર તરફથી ખુશી મળે.
  • સીડી ચઢવામાં ધ્યાન રાખવું,
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 વૃશ્વિક (ન, ય) :-

  • નિરાંત અનુભવાય.
  • મોજ મજામાં દિવસ જાય.
  • કોઈ સારા સમાચાર મળે.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • ભવિષ્યના પ્રવાસનો યોગ બને.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • બીમારીથી બચવું.
  • લાલ ગુલાબનું ફૂલ જોડે રાખવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯

 મકર (ખ, જ) :-

  • નવા આર્થિક સોદા થાય.
  • નાણાનો નવો પ્રવાહ વહે.
  • વચન આપતા પહેલા વિચારવું.
  • તમારો કોઈ લાભ ન લે તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 કુંભ (ગ, શ, સ, ષ) :-

  • રીયલ –એસ્ટેટમાં ફાયદો જણાય.
  • કંઇક નવું કાર્ય થાય.
  • કોઈ સમાચાર મળે.
  • જીવનસાથી સાથે બહાર જવાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૭

 મીન (દ, ચ, ઝ, થ) :-

  • દિવસ આનંદમય જાય.
  • વેપારી વર્ગને ફાયદો થાય.
  • નવી તક મળે.
  • સોનું ચાંદી ખરીદી શકાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ

આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા