UP Election/ યુપીમાં ભાજપે 17 ઉમેદવારની યાદી કરી જાહેર, કોને મળી ટિકિટ કોનું કપાયું પત્તુ જાણો..

ભાજપે મંગળવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 17 ઉમેદવારોની વધુ યાદી બહાર પાડી. લખનૌના બ્રજેશ પાઠક સહિત અન્ય ચહેરાઓ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે

Top Stories India
ગગગગ યુપીમાં ભાજપે 17 ઉમેદવારની યાદી કરી જાહેર, કોને મળી ટિકિટ કોનું કપાયું પત્તુ જાણો..

ભાજપે મંગળવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 17 ઉમેદવારોની વધુ યાદી બહાર પાડી. લખનૌના બ્રજેશ પાઠક સહિત અન્ય ચહેરાઓ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. સરોજિનીનગરથી મંત્રી સ્વાતિ સિંહની ટિકિટ કપાઈ હતી. અહીંથી રાજેશ્વર સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

 

વર યુપીમાં ભાજપે 17 ઉમેદવારની યાદી કરી જાહેર, કોને મળી ટિકિટ કોનું કપાયું પત્તુ જાણો..

સીટ                              ભાજપ                           સમાજવાદી પાર્ટી
લખનૌ પશ્ચિમ                અંજની શ્રીવાસ્તવ        અરમાન મલિક
લખનૌ ઉત્તર                  ડૉ. નીરજ બોરા            પૂજા શુક્લા
લખનૌ પૂર્વ                     આશુતોષ ટંડન            અનુરાગ ભદૌરિયા
લખનૌ સેન્ટ્રલ                 રજનીશ ગુપ્તા               રવિદાસ મેહરોત્રા
લખનૌ કેન્ટ.                  બ્રિજેશ પાઠક               રાજુ ગાંધી
સરોજિની નગર             રાજરાજેશ્વર સિંહ          નામ જાહેર નથી થયું
બક્કી કા તાલાબ                યોગેશ શુક્લ           ગોમતી યાદવ
મલિહાબાદ                        જય દેવી                સુશીલ સરોજ
મોહનલાલગંજ                  અમરેશ કુમાર             અંબરીશ પુષ્કર

ઉલ્લેખનીય છે કે  છેલ્લી ચૂંટણીમાં મોહનલાલગંજ સિવાયની તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.