Not Set/ પશુ અધિકાર મારે એક્ટ્રેસ પામેલા એન્ડરસને પાંજરામાં કેદ થઈને પડાવ્યો ફોટો

પેરીસ ફેમસ એક્ટ્રેસ પામેલા એન્ડરસને પેરીસમાં પ્રાણીના અધિકારો માટે ચાલી રહેલા અભિયાનમાં હાજરી આપી હતી. આ અભિયાનમાં તેમણે કઈક અલગ અંદાજમાં ફોટો પડાવીને સંદેશ આપ્યો હતો. યુરોપમાં પશુઓને પાંજરામાં પોતાના મોજશોખ માટે પૂરી દેતા લોકો સામે પામેલાએ વિરોધ બતાવી પોતે જાતે પાંજરામાં કેદ થઈને ફોટો પડાવ્યો હતો. યુરોપમાં ચાલી રહેલા આ અભિયાનનો મૂળ હેતુ પીજારની પરંપરાને […]

World Trending
olp પશુ અધિકાર મારે એક્ટ્રેસ પામેલા એન્ડરસને પાંજરામાં કેદ થઈને પડાવ્યો ફોટો

પેરીસ

ફેમસ એક્ટ્રેસ પામેલા એન્ડરસને પેરીસમાં પ્રાણીના અધિકારો માટે ચાલી રહેલા અભિયાનમાં હાજરી આપી હતી. આ અભિયાનમાં તેમણે કઈક અલગ અંદાજમાં ફોટો પડાવીને સંદેશ આપ્યો હતો.

યુરોપમાં પશુઓને પાંજરામાં પોતાના મોજશોખ માટે પૂરી દેતા લોકો સામે પામેલાએ વિરોધ બતાવી પોતે જાતે પાંજરામાં કેદ થઈને ફોટો પડાવ્યો હતો.

યુરોપમાં ચાલી રહેલા આ અભિયાનનો મૂળ હેતુ પીજારની પરંપરાને મીટાવવાના સમર્થનમાં યુરોપીય સંઘના સાત દેશોના દસ લાખ લોકોના હસ્તાક્ષર લેવાનો હતો.

તેમણે જણાવ્યું હતું કે મને નથી લાગતું પોતાના અંગત શોખ માટે કોઈ પણ પશુને પાંજરામાં બંધક બનાવીને રાખવા જોઈએ.

પામેલાએ જણાવ્યું હતું કે આપની પસંદ મહત્વપૂર્ણ હોય છે અને આપણે કોઈ પણ નિર્ણયને લઈને સતર્ક રહેવું જરૂરી છે.

એનિમલ વેલફેયર ઓર્ગેનાઈઝેશને ઘણો લાંબો સફર પસાર કર્યો છે પરંતુ આપણે તેને હજુ આગળ લઇ જવો છે. ઉલ્લેખનીય છે એક જો તેઓ પોતે નક્કી કરેલા ધ્યેય પ્રમાણે આ મુદ્દે દસ લાખ હસ્તાક્ષર મેળવી લેશે તો યુરોપિયન આયોગ આ મુદ્દે અવશ્ય વિચાર કરશે.