IT Raid/ રાજકોટમાં RK બિલ્ડર ગ્રૂપ પર IT વિભાગના દરોડાનો મામલો

રાજકોટમાં ઓગસ્ટ, 2021માં જાણીતા બિલ્ડર RK ગ્રૂપના સર્વાનંદ સોનવાણીના સિલ્વર હાઈટ્સ ફ્લેટ પર તેમજ અન્ય 4 ભાગીદારોને ત્યાં બેનામી વ્યવહારોની તપાસ હેતુ………

Top Stories Gujarat
Beginners guide to 2024 03 21T151537.787 રાજકોટમાં RK બિલ્ડર ગ્રૂપ પર IT વિભાગના દરોડાનો મામલો

Rajkot News: રાજકોટમાં વર્ષ 2021માં જાણીતા બિલ્ડર RK ગ્રૂપના સર્વાનંદ સોનવાણીના ફ્લેટ પર તેમજ અન્ય 4 ભાગીદારોને ત્યાં આયકર વિભાગની ટીમ ત્રાટકી હતી. આ મેગા સર્ચ ઓપરેશનમાં અંદાજે 300 રોકાણકારોના બેનામી હિસાબો ખુલ્યા છે.

રાજકોટમાં ઓગસ્ટ, 2021માં જાણીતા બિલ્ડર RK ગ્રૂપના સર્વાનંદ સોનવાણીના સિલ્વર હાઈટ્સ ફ્લેટ પર તેમજ અન્ય 4 ભાગીદારોને ત્યાં બેનામી વ્યવહારોની તપાસ હેતુ આયકર વિભાગની ટીમ ત્રાટકી હતી. ત્રણ વર્ષ બાદ સઘન તપાસ પછી ઈન્કમ ટેક્ષ વિભાગને આ મેગા સર્ચ ઓપરેશનમાં અંદાજીત 300 રોકાણકારોના બેનામી હિસાબો મળી આવ્યાનું ખુલ્યું છે. સૂત્રો મુજબ, આર.કે. બિલ્ડર ગ્રૂપને ત્યાં આયકર વિભાગે દરોડા પાડ્યા હતા.

આ મેગા સર્ચ ઓપરેશન બાદ ગ્રૂપને તેમજ અન્ય ભાગીદારો, રોકાણકારોને પેનલ્ટીની નોટિસ ફટકારાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની 6 આયુર્વેદ કોલેજોના અપૂરતી સુવિધાને કારણે જોડાણ રદ

આ પણ વાંચો:વરૂણ ગાંધીને જો ભાજપની ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે પીલીભીતથી ચૂંટણી લડવાની અટકળો

આ પણ વાંચો:રાજ્યમાં ગરમી મચાવશે કહેર, આ 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી