Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 30 જુલાઈ 2026, ગુરુવાર નું દૈનિક રાશિફળ (horoscope) અને પંચાંગ.મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal
Check out today's horoscope.

રાશીભવિષ્ય (horoscope)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. 30-૦7-2026, ગુરુવાર ના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ વદ એકમતિથિ છે. આજની રાશિ મકર (ખ, જ) છે. આજનો યોગ આયુષ્યમાન છે, જે સવારે ૧૨:૧૦. જુલાઈ-૩૧ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ બાલવ છે જે સવારે ૦૮:૪૯ સુધી છે.

આજે પંચક નથી,  વિંછુડો આજેનથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ)રહેશે.

સૂર્યોદય સવારે 06:09 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:22 વાગ્યે થશે. ચંદ્રોદય ૦૮:૦૨વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૬:૩૪ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૨ સુધી..જ્યારે રાહુકાળ બપોરે ૦૨.૨૫ થી બપોરે ૦૪.૦૪ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

ગરીબને કેળાનું દાન કરવું, એકમની સમાપ્તિ:રાત્રે ૦૯:૩સુધી

તારીખ:-  ૩૦-૦૭-૨૦૨૬, ગુરુવાર /અષાઢ વદ એકમનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૦૯થી૦૭:૪૮
લાભ ૧૨:૪૪થી૦૨:૨૫
અમૃત ૦૨:૨૫થી૦૪.૦૬
શુભ ૦૫:૪૩થી૦૭:૨૨

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૨થી૦૮:૪૪

Mesh

મેષ (અ, લ , ઈ) :-

  • ભાગીદારીમાં ધ્યાન રાખવું.

  • ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.

  • ગૂઢ અધ્યયનથી લાભ પ્રાપ્ત થશે.

  • ગંભીર વિષયો પર ચર્ચા થાય.

  • શુભ કલર –આસમાની

  • શુભ નંબર – ૨

Vrushabh

વૃષભ (બ, વ, ઉ) :-

  • દોડધામ અને ગહન સંશોધનનો યોગ છે.

  • ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થાય.

  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.

  • ભાઈ -બહેનથી ફાયદો થાય.

  • શુભ કલર – લાલ

  • શુભ નંબર – ૫

Mithun

મિથુન (ક, છ, ઘ) :-

  • ધન લાભ પ્રાપ્તિનો યોગ.

  • ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.

  • આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.

  • ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.

  • શુભ કલર – કેસરી

  • શુભ નંબર – ૭

kark

કર્ક (ડ , હ) :-

  • લોન તરીકે મોટી રકમ આપવી નહિ.

  • પત્ની સાથે ઝઘડો થઇ શકે.

  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

  • બહાર ક્યાંક પ્રવાસ પર જઈ શકાય.

  • શુભ કલર – સફેદ

  • શુભ નંબર – ૬

Sinh

સિંહ (મ , ટ) :-

  • ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.

  • સામાજિક કાર્યોમાં સાવચેતી રાખવી.

  • બિન જરૂરી વિવાદ વગેરેથી બચવું.

  • આવકના સાધનોમાં વધારો થાય.

  • શુભ કલર – ભૂરો

  • શુભ નંબર – ૮

kanya

કન્યા (પ , ઠ, ણ) :-

  • ભૂલ કરવાથી વિરોધી હાવી થાય.

  • કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મળે.

  • સુખદ યાત્રા થઇ શકે.

  • કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય.

  • શુભ કલર – પીળો

  • શુભ નંબર – ૯

Tula

તુલા (ર , ત) :-

  • વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું.

  • આર્થિક સંતોષ રહેશે.

  • કામની ગતિ અનુકૂળ રહેશે.

  • પરસ્પર સંબંધોને મહત્વ આપવું.

  • શુભ કલર – રાતો

  • શુભ નંબર – ૧

Vrushchik

વૃશ્વિક (ન, ય) :-

  • સંતાનના કાર્યોથી તમારી પ્રતિષ્ઠા વધશે.

  • ભવિષ્યની ચિંતા રહેશે.

  • આર્થિક હાનિનો યોગ છે.

  • દેવાથી દૂર રહેવું.

  • શુભ કલર –નારંગી

  • શુભ નંબર – ૭

Dhan

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • વ્યાપારમાં મુશ્કેલીઓ આવે.

  • કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.

  • કાર્યના વિસ્તારની યોજનાઓ બનશે.

  • સાવચેતીથી કાર્ય કરવું.

  • શુભ કલર – જાંબલી

  • શુભ નંબર – ૪

Makar

મકર (ખ, જ) :-

  • વ્યાપાર સારો ચાલશે.

  • સાહસનો લાભ મળશે.

  • સામાજિક કાર્યોમાં સક્રિય સહયોગ રહેશે.

  • સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે.

  • શુભ કલર – વાદળી

  • શુભ નંબર – ૬

Kumbh

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • શત્રુ પરાસ્ત થશે.

  • સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.

  • બીજાના વિશ્ચાસમાં આવવું.

  • સામાજિક યશ વધશે.

  • શુભ કલર – ભૂરો

  • શુભ નંબર – ૮

Min

મીન (દ, ચ, ઝ, થ) :-

  • દિવસ મિશ્રિત ફળદાયી રહેશે.

  • પ્રતિષ્ઠા અને સન્માનની અનુરૂપ કાર્ય કરવું.

  • પ્રસન્નતાનું વાતાવરણ બનશે.

  • દેવાથી દૂર રહેવું ભવિષ્યની ચિંતા રહેશે.

  • શુભ કલર – કાળો


આ પણ વાંચો :આજે આ રાશિના જાતકોને બાળપણની યાદ તાજી થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો :શ્રીકૃષ્ણે દુર્યોધનનું ભોજન કેમ ઠુકરાવ્યું? મહાભારતનો આ પ્રસંગ તમારી વિચારવાની રીત બદલી નાખશે!

આ પણ વાંચો :આજે આ રાશિના જાતકો માટે આવી રહી છે મોટી સફળતા… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…