Bhupendra Patel/ મક્કમ વ્યક્તિત્વ ધરાવતા CM ભૂપેન્દ્ર પટેલે પુરો પાડ્યો મૃદુ અને મક્કમ નિર્ણાયકતાનો દાખલો  

મુખ્યમંત્રીએ આ મક્કમતાનો અને મૃદુતાનો આગવો પરિચય અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લઇને સૌને કરાવ્યો હતો…

Gujarat
CM Bhupendra Patel

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ તરીકે જનમાનસમાં ઊભરી આવ્યા છે. મુખ્યમંત્રીએ આ મક્કમતાનો અને મૃદુતાનો આગવો પરિચય અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લઇને સૌને કરાવ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલ કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ સિવાય શનિવારે બપોરે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક-એસ.પી. ઓફિસે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારને સાથે રાખીને પહોચ્યા હતા.

2 22 મક્કમ વ્યક્તિત્વ ધરાવતા CM ભૂપેન્દ્ર પટેલે પુરો પાડ્યો મૃદુ અને મક્કમ નિર્ણાયકતાનો દાખલો   3 18 મક્કમ વ્યક્તિત્વ ધરાવતા CM ભૂપેન્દ્ર પટેલે પુરો પાડ્યો મૃદુ અને મક્કમ નિર્ણાયકતાનો દાખલો   4 23 મક્કમ વ્યક્તિત્વ ધરાવતા CM ભૂપેન્દ્ર પટેલે પુરો પાડ્યો મૃદુ અને મક્કમ નિર્ણાયકતાનો દાખલો  

મુખ્યમંત્રીએ પોલીસ અધિક્ષક કચેરીની કામગીરી અને ઓફિસ દફતરની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. એટલું જ નહિ, કચેરીમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સાથે વાતચીત-સંવાદ કરીને વિગતો જાણી હતી અને તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું

આ પણ વાંચો: Entertainment/અવતાર 2 સ્પાઈડરમેન નો વે હોમ વેને પણ છોડી દીધું પાછળ