Election/ દરિયાપુરમાં કોંગ્રેસ કોરોના કાળમાં જનતા વચ્ચે રહી જનતાનું કામ કરનારને ટિકિટ આપે છે કે પછી…?

દરિયાપુરમાં કોંગ્રેસ કોરોના કાળમાં જનતા વચ્ચે રહી જનતાનું કામ કરનારને ટિકિટ આપે છે કે પછી…?

Top Stories Ahmedabad Gujarat
ગાઝીપુર 14 દરિયાપુરમાં કોંગ્રેસ કોરોના કાળમાં જનતા વચ્ચે રહી જનતાનું કામ કરનારને ટિકિટ આપે છે કે પછી...?
  • દરિયાપુર કોંગ્રેસમાં સોશિયલ મીડિયામાં ઘમાસાણ,
  • ઝીલ શાહને ટીકીટ આપવાની સ્થાનિકોની માંગ

@રવિ ભાવસાર, અમદાવાદ 

કોંગ્રેસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ભાવનગર, સુરત, રાજકોટ અને જામનગર મહાનગર પાલિકા માટે 142 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જ્યારે અમદાવાદના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું ટાળ્યું હતું. હવે કોંગ્રેસ આવતી કાલે 3 ફેબ્રુઆરીએ પોતાની બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા છે તેને લઈને અમદાવાદ માં સોસિયલ મીડિયા માં દરિયાપૂર વિસ્તાર માં શોસિયલ મીડિયા પર ઘમસાણ શરૂ થઈ ગયું છે.

દરિયાપુરમાં મનપા ના ઉમેદવાર ને લઈને સોશિયલ મીડિયામાં દરિયાપુર કોંગ્રેસમાં દરિયાપુરની દીકરી  ઝીલ શાહને ટિકિટ આપવાને લઈને લોકો એ પોતાનો મત વ્યક્ત કર્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં કોરોના કાળ દરમિયાન લોકો ની મદદે હમેશા ઝીલ શાહ તત્પર રહેતા ફોટા વાયરલ થઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે હાઇ કમાન્ડ લોકોની વચ્ચે રહીને જનતાનું  કામ કરતાં ને ટિકિટ આપે છે કે નહીં ??

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે દરેક પાર્ટીએ ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોંગ્રેસે ભારે જહેમત બાદ પાંચ મહાનગર પાલિકામાં 142 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જો કે આ યાદીમાં અમદવાદ શહેરની બાદબાકી કરવામાં આવી હતી.

Election / ‘ભ્રષ્ટચારી ભગાડો, બોટાદ બચાવો’, ‘વિકાસ નહિ તો મત નહિ’ -મતદારોનો સ્પષ્ટ સંદેશ

Viral / અમદાવાદ મનપાની ટિકિટ કેટલામાં વેચાઈ ? વાઇરલ પત્રમાં કોંગ્રેસના નેતા ઉપર ટીકીટ વેચવાનો સનસનીખેજ આક્ષેપ

Political / ચૂંટણીમાં ઉમેદવારી માટે BJPનાં નવા માપદંડ વડોદરામાં અનેક નેતાઓને પડશે ભારે, જાણો કોને-કોને નહિ મળે ટીકીટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો