for health/ શું તમારા શરીર પર ફોલ્લીઓ અચાનક થઈ જાય છે, જાણો તેના કારણો

તમે સાભળ્યું હશે કે લોકો સુઈને ઉઠે ત્યારે અચાનક જ એમના શરીર પર ફોલ્લીઓ થવા લાગે છે. તો ક્યારેક સ્નાન કર્યા બાદ શરીર પર ફોલ્લીઓ જોવા મળતી હોય છે. આ તમામ બાબતો થવાનું…….

Lifestyle Health & Fitness
Beginners guide to 2024 04 02T164302.567 શું તમારા શરીર પર ફોલ્લીઓ અચાનક થઈ જાય છે, જાણો તેના કારણો

Health News: ઘણી વખત તમે ધ્યાન જોયું હશે કે જ્યારે તમે સ્નાન કર્યા બાદ તમારા શરીર પર ફોલ્લીઓ અચાનક જ થવા લાગે છે, પરંતુ મોટાભાગના લોકો તેના કરણો નથી જાણતા, ચાલો તમને આ વિશે વિગતવાર જણાવીએ.

તમે સાભળ્યું હશે કે લોકો સુઈને ઉઠે ત્યારે અચાનક જ એમના શરીર પર ફોલ્લીઓ થવા લાગે છે. તો ક્યારેક સ્નાન કર્યા બાદ શરીર પર ફોલ્લીઓ જોવા મળતી હોય છે. આ તમામ બાબતો થવાનું કારણ છે. તમને જાણીને ચોકી જશો કે શરીર પર ફોલ્લીઓ થવાનું કારણ એક રોગ છે.

સેબોરેહિક ડર્મેટાઈટિસ તરીકે ઓળખાતો રોગ છે. ચાલો જાણીએ કયા કારણે આ રોગ થાય છે, શું છે તેના લક્ષણો

સેબોરેહિક ડર્મેટાઈટિસ(seborrheic dermatitis) શું છે ?

સેબોરેહિક ડર્મેટાઈટિસ (seborrheic dermatitis) ત્વાચાથી જોડાયેલી એક ગંભીર સમસ્યા છે. આ પેચ અથવા સોજાવાળી ત્વચા અને હઠીલા ખોડોનું કારણ બનતી હોય છે. તે મોટાભાગે શરીર પર ઓઈલી ત્વચા પર અસર કરે છે. જેમ કે ચેહરો, નાકની બાજુઓ, ભમર, કાનના પોપચા અને છાતી. પરંતુ જ્યારે તે ત્વચાના ચેપને ઉત્તેજિત કરે છે ત્યારે તે ગંભીર સ્થિતિમાં ફેરવાય છે. આ રોગમાં ત્વચાના છિદ્રો બ્લોક થઈને ફોલ્લીઓ દેખાવા લાગે છે

સેબોરેહિક ડર્મેટાઈટિસના કારણો

સેબોરેહિક ડર્મેટાઈટિસ  તે આ સ્કિન ઈન્ફેક્શન રોગ છે, છે જે ઘણા કારણોથી ઉશ્કેરાઈ શકે છે.

તણાવ અથવા તણાવપૂર્ણ જીવનની ઘટનામાંથી પસાર થવું

 ડિટર્જન્ટ, દ્રાવક, રસાયણો અને સાબુનો ઉપયોગ કરવો

 હવામાનમાં ફેરફાર જેમ કે ઠંડી અને ગરમીનું વાતાવરણ

 સોરાલેન અને લિથિયમ સહિત કેટલીક દવાઓનું સમાવેશ કરવો


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  Food/કિવી ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે

આ પણ વાંચોઃ  તમારા માટે/વજન ઘટાડવા માટે શું છે સૌથી શ્રેષ્ઠ કાજુ કે પછી બદામ ? જાણો સેવન વધુ ફાયદાકારક

આ પણ વાંચોઃ  Digestive System Health/આંતરડામાં ગંદકી જમા થાય છે? આ રીતે પાચનક્રિયાને સુધારો