Not Set/ મહાનાયક અમિતાભ બચ્ચનની આવી રહી છે આ 7 જબરદસ્ત ફિલ્મો…

મુંબઈ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કામ કરતા રહેવું ખુબ જ પંસદ છે.અમિતાભ 75 વર્ષની વયે  પણ એવું કામ કરે છે કે યુવાઓ પણ શરમાય. તાજેતરમાં બીગ બીએ જણાવ્યું કે તેઓ હાલ કેટલી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. અહીં આપને જણાવીએ કે હાલ અમિતાભ બચ્ચન કઈ ફિલ્મમાં અને કોની સાથે કામ કરી રહ્યા છે. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ […]

Trending Entertainment
fak મહાનાયક અમિતાભ બચ્ચનની આવી રહી છે આ 7 જબરદસ્ત ફિલ્મો...

મુંબઈ

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કામ કરતા રહેવું ખુબ જ પંસદ છે.અમિતાભ 75 વર્ષની વયે  પણ એવું કામ કરે છે કે યુવાઓ પણ શરમાય. તાજેતરમાં બીગ બીએ જણાવ્યું કે તેઓ હાલ કેટલી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.

અહીં આપને જણાવીએ કે હાલ અમિતાભ બચ્ચન કઈ ફિલ્મમાં અને કોની સાથે કામ કરી રહ્યા છે.

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’

અમિતાભ બચ્ચનની આ આવનારી ફિલ્મ દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેઓ આમીર ખાન સાથે પહેલીવાર નજરે પડશે.

Image result for amitabh bachchan thugs of hindostan

‘બદલા’

સુજોય ઘોષ દ્રારા નિર્દેશિત આ ફિલ્મનું શુટિંગ પૂરુ કરી ચુક્યા છે. ફિલ્મ ‘બદલા’માં અમિતાભ બચ્ચન સાથે તાપસી પન્નુ અને અમૃતા સિંહ સાથે જોવા મળશે.

Image result for amitabh bachchan badla

‘ઝૂંડ’

મરાઠી બ્લોકબસ્ટર ફિલ્મ ‘સૈરાટ’ બનાવનાર નાગરાજ મંજુલેના સાથે બીગ બી ‘ઝૂંડ’ નામની ફિલ્મ કરવા જઈ રહ્યા છે. KBCના શુટિંગ પૂર્ણ કર્યા પછી તેઓ આ ફિલ્મનું શુટિંગ શરુ કરશે.

Image result for amitabh bachchan zund

‘બ્રહ્માસ્ત્ર’

કરણ જોહરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ અમિતાભ બચ્ચન કરી રહ્યા છે તેમાં તેમના સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છે. આ મૂવીનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે.

Image result for amitabh bachchan brahmastra

‘આંખેં-2’

અનીસ બાઝમીના નિર્દેશનમાં તેઓ ‘આંખેં-2’ શુટિંગ કરશે.

Image result for amitabh bachchan aankhen 2

રુમી જાફરી પર બનનારી અનામ ફિલ્મ

લેખક અને નિર્દેશક રુમી જાફરીના નિર્દેશનમાં પણ અમિતાભ બચ્ચન એક અનામની શુટિંગ શરુ કરવા જઈ રહ્યા છે.

Image result for amitabh bachchan aankhen 2

સ્ટાફ મેમ્બર બનાવશે ફિલ્મ

અમિતાભ તેમના સ્ટાફ મેમ્બરની પણ એક ફિલ્મ શરુ કરવાના છે તેથી તેમની મદદ થઇ શકે. આ ફિલ્મમાં તેમનો રોલ નાનો હશે.