Not Set/ Video : યોગ દિવસ પર પૂનમ પાંડેના હોટ યોગાસનો : જુઓ અહી

મુંબઈ, બોલીવૂડની સૌથી હોટ હિરોઈન અને મોડલમાની એક પૂનમ પાંડેના ફિટનેસની દુનિયા કાયલ છે. પૂનમ પાંડે ફીટ રહેવા માટે મોટા ભાગે વર્ક-આઉટ અને યોગ પર નિર્ભર છે. આ યોગ દિવસ પર અભિનેત્રીએ સોશિયલ મિડિયામાં એક ટોપલેસ તસ્વીર પોસ્ટ કરી હતી. જોકે, ઈંસ્ટગ્રામ પર પોસ્ટ કર્યા બાદ થોડા સમયમાં ડીલીટ પણ કરી દીધી હતી. Instagram will […]

Trending Entertainment
poonam pandey 28a Video : યોગ દિવસ પર પૂનમ પાંડેના હોટ યોગાસનો : જુઓ અહી

મુંબઈ,

બોલીવૂડની સૌથી હોટ હિરોઈન અને મોડલમાની એક પૂનમ પાંડેના ફિટનેસની દુનિયા કાયલ છે. પૂનમ પાંડે ફીટ રહેવા માટે મોટા ભાગે વર્ક-આઉટ અને યોગ પર નિર્ભર છે. આ યોગ દિવસ પર અભિનેત્રીએ સોશિયલ મિડિયામાં એક ટોપલેસ તસ્વીર પોસ્ટ કરી હતી. જોકે, ઈંસ્ટગ્રામ પર પોસ્ટ કર્યા બાદ થોડા સમયમાં ડીલીટ પણ કરી દીધી હતી.

Instagram will load in the frontend.

જણાવી દઈએ કે યોગ દિવસ પર પૂનમ પાંડે કઈ ને કઈ કરતી જ રહે છે. હકીકતમાં, કેટલાક વર્ષ પહેલા પૂનમે યોગ દિવસ પર પોતાની યુ-ટ્યુબ ચેનલ પર એક વીડિઓ શેર કર્યો હતો. એ વીડિઓમાં પૂનમે જણાવ્યું કે એમણે સાંભળ્યું છે કે “યોગા સે હોગા“, જેને તેઓ ખુદ ટ્રાય કરીને જોવા માંગે છે. ત્યારબાદ પોનામે વીડિઓમાં કેટલાક આસનો પણ કર્યા હતા.

https://youtu.be/zwRwX9VkKwI

પૂનમ એની ફિટનેસ અને બોલ્ડનેસ માટે દુનિયાભરમાં મશહૂર છે. પૂનમ હમેશા સોશિયલ મિડિયામાં પોતાની હોટ બોડી દર્શાવતી તસ્વીરો અને વીડિઓ શેર કરતી રહે છે, જે ફેન્સને ખુબ પસંદ આવે છે. પૂનમની તસ્વીરો અને વીડિઓ સોશિયલ મિડિયા પર અવારનવાર વાયરલ થતી રહે છે.

Instagram will load in the frontend.

જણાવી દઈએ કે વર્ષ 2012માં પૂનમે કિંગફિશર કેલેન્ડરમાં જગ્યા બનાવી હતી. આ દરમિયાન એમને ખુબ લોકપ્રિયતા પણ મળી હતી. આ સાથે પૂનમ અત્યાર સુધીમાં ઘણાં ફેશન મેગેઝીન અને કેલેન્ડર માટે હોટ ફોટોશૂટ પણ કરવી ચુકી છે.પૂનમે કેટલીક સાઉથ ઇન્ડિયન અને બોલીવૂડ ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ પણ કર્યું છે. ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ પૂનમને એક્ટિંગમાં ખાસ કામયાબી મળી શકી નથી.