Not Set/ રજનીકાંતનો ફેન્સ રૂપિયા બે કરોડ આપવા તૈયાર છે, જાણો કેમ ?

મુંબઈ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર  રજનીકાંત ફિલ્મ કબાલી બાદ ફિલ્મ કાલામાં જોવા મળશે. આ ફિલ્મના પોસ્ટર્સ લોન્ચ થઈ ચૂકયા છે. આ પોસ્ટર્સમાં રજનીકાંત એક શ્વાન સાથે જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ પોસ્ટર્સમાં જોવા મળતા શ્વાનને ખરીદવા માટે કરોડો રૂપિયા આપવા તૈયાર થઇ ગયા છે. તેવા અહેવાલ જાણવા મળી રહ્યા છે. આ શ્વાનને […]

Entertainment
mn રજનીકાંતનો ફેન્સ રૂપિયા બે કરોડ આપવા તૈયાર છે, જાણો કેમ ?

મુંબઈ

સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર  રજનીકાંત ફિલ્મ કબાલી બાદ ફિલ્મ કાલામાં જોવા મળશે. આ ફિલ્મના પોસ્ટર્સ લોન્ચ થઈ ચૂકયા છે. આ પોસ્ટર્સમાં રજનીકાંત એક શ્વાન સાથે જોવા મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ પોસ્ટર્સમાં જોવા મળતા શ્વાનને ખરીદવા માટે કરોડો રૂપિયા આપવા તૈયાર થઇ ગયા છે. તેવા અહેવાલ જાણવા મળી રહ્યા છે. આ શ્વાનને રજનીકાંત સાથે એક ફિલ્મ કરી છે અને તેને ખરીદવા માટે રજનીના ફેન્સ તેની કિમત બે કરોડ રૂપિયા આપવા તૈયાર થયા છે.

તમને જણાવી દઈએ કે, દેશ વિદેશથી શ્વાનને ખરીદવા માટે રેડી થઇ ચૂકયા છે. જાણવા મળ્યું હતું કે, મલેશિયાથી પણ આ શ્વાનને ખરીદવાની  ઓફર્સ આવી રહી છે પરંતુ આ ફિલ્મમાં ફિલ્મ મેકરનું કહવું છે કે શ્વાનને ખરીદવા માટે રજનીકાંતના ફેન્સ બે કરોડ આપવા માટે રેડી થયા છે. જો કે અમે આ શ્વાનને વેચવાની મનાઈ કરી છે. કેમ કે આ શ્વાન અમારા કાલા ફિલ્મના સેટનું બાળક છે અને આ બાળકની કોઈ જ કિંમત નથી તેવું અમે સ્પષ્ટ રીતે જણાવ્યું છે.