Aravalli : અરવલ્લીના મોડાસામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ સર્જાતા કમોસમી વરસાદ વરસે તેવી આશંકા જણાઈ રહી છે.
ભર ગરમીમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. મોડાસા તાલુકાના મોટી ઈશરોલ, ઉમેદપુર, ટીંટોઈમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું સર્જાતા તાપમાનમાં ઘટાડો થયો છે. જો માવઠું પડશે તો બાજરી, તડબૂચના પાકોને ઘણું નુકસાન થઈ શકે છે..
આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ
PAK માંથી મંગાવ્યા હથિયારો, હિંદુ નેતાઓ હતા નિશાના પર, મૌલવીની સુરતમાંથી કરાઈ ધરપકડ
આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી