Not Set/ આ રીતે વાળમાં લગાવો કન્ડિશનર, થશે સિલ્કી

વાળમાં કન્ડિશનર કર્યા બાદ પણ જો તમારા વાળ રફ છે તો સમજવું કે તમે કન્ડિશનર ખોટી રીતે લગાવી રહ્યા છો. કારણ કે માત્ર કન્ડિશનર લગાવું સારા વાળની ગેરેંટી નથી. માટે તેને સારી રીતે લગાવું જરૂરી છે. આજે આપણે જાણીશુ સ્મુથ વાળ માટે કઈ રીત કન્ડિશન લગાવી શકાય   કન્ડિશનર લગાવ્યા પહેલા ખાતરી કરી લો કે વાળમાં […]

Fashion & Beauty
AAAAAAAAAAAAAAAMAHU 11 આ રીતે વાળમાં લગાવો કન્ડિશનર, થશે સિલ્કી

વાળમાં કન્ડિશનર કર્યા બાદ પણ જો તમારા વાળ રફ છે તો સમજવું કે તમે કન્ડિશનર ખોટી રીતે લગાવી રહ્યા છો. કારણ કે માત્ર કન્ડિશનર લગાવું સારા વાળની ગેરેંટી નથી. માટે તેને સારી રીતે લગાવું જરૂરી છે.

આજે આપણે જાણીશુ સ્મુથ વાળ માટે કઈ રીત કન્ડિશન લગાવી શકાય  

કન્ડિશનર લગાવ્યા પહેલા ખાતરી કરી લો કે વાળમાં ક્યાંક શેમ્પુ ના રહી ગયું હોય. શેમ્પુ વાળા વાળને સારી રીતે  ધોઈ લો. પછી કન્ડિશનર વાળમાં લગાવો.

Related image

પોતાની હથેળીમાં થોડું કન્ડિશનર લઈને તેને સારી રીતે બન્ને હાથથી મિલાવી લો ત્યારબાદ વાળમાં આંગળીયોથી સારી રીતે લગાવો.

Related image

વાળમાં ઉપરથી લઈને નીચે સુધી કન્ડિશનર લગાવતા લગાવતા હલકા હાથે મસાજ કરો.

Related image

ધ્યાન રાખવું કે કન્ડિશનરને માત્ર વાળમાં જ લગાવું. તે સ્કેલ્પ પર ના લગાવું જોઈએ.

Image result for Conditioner in hair

કન્ડિશનર લગવા બાદ થોડી વાર પછી તેને ઠંડા પાણીથી વોશ કરવું અને ત્યાં સુધી વોશ કરો જ્યાં સુધી વાળ સ્મુથનેશના લાગે.

Related image

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.