Not Set/ ભરૂચ/ શીતલ પાર્ક પાર્કિંગમાં ભીષણ આગ

ભરૂચના શીતલ પાર્કના પાર્કિંગ એરિયામાં ભીષણ આગની ઘટના બની છે. જેમાં પાર્કિંગ વિસ્તારમાં રહેલા ઘણા વાહનો બળીને ખાખ થઈ ગયા છે.  ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચની શીતલ પાર્કના પાર્કિંગ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાનુ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરેલ […]

Gujarat Others
ફાયર ભરૂચ/ શીતલ પાર્ક પાર્કિંગમાં ભીષણ આગ

ભરૂચના શીતલ પાર્કના પાર્કિંગ એરિયામાં ભીષણ આગની ઘટના બની છે. જેમાં પાર્કિંગ વિસ્તારમાં રહેલા ઘણા વાહનો બળીને ખાખ થઈ ગયા છે.  ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચની શીતલ પાર્કના પાર્કિંગ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાનુ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરેલ  વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા. જેમાં 10 થી 12 વાહનો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે.

આ ઘટનાની જાણ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે હાજર થયો હતો. અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.