Crime/ અમદાવાદ શહેરકોટડામાં ફાયરિંગની ઘટના

અમદાવાદ શહેરમાં શહેરકોટડા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે. કેટલાક શખ્સો લૂંટના ઈરાદે આવ્યા હતા. નિકોલમાં માંગલિક ગોલ્ડ જ્વેલરીની દુકાન ધરાવતા વેપારીની કાર પર………

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 08T155845.088 અમદાવાદ શહેરકોટડામાં ફાયરિંગની ઘટના

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરકોટડામાં ફાયરિંગની (Firing) ઘટનાથી લોકો ભયભીત થઈ ગયા છે. લૂંટના ઈરાદે નિકોલના માંગલિક ગોલ્ડના જ્વેલર્સ વેપારીની કાર પર ફાયરિંગ કરાયું હતું. વેપારીએ કાર હંકારતા 3 શખ્સો ફરાર થયા હતા.

અમદાવાદ શહેરમાં શહેરકોટડા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે. કેટલાક શખ્સો લૂંટના ઈરાદે આવ્યા હતા. નિકોલમાં માંગલિક ગોલ્ડ જ્વેલરીની દુકાન ધરાવતા વેપારીની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, વેપારીએ પોતાની કાર હંકારતા લૂંટના ઈરાદે આવેલા 3 શખ્સો ફરાર થયા હતા.

પોલીસ તપાસમાં માલૂમ પડ્યું છે કે, આ ઘટનામાં વપરાયેલું બાઈક ચોરીનું હતું. તેવું જાણવા મળ્યું હતું. ધોળા દહાડે ફાયરિંગ થતાં શહેરવાસીઓમાં ડર જોવા મળ્યો છે. કાયદો અને વ્યવસ્થા કથળી ગયા હોવાનું પ્રતિત થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઊંઝા કબીર આશ્રમ નજીક પૈસાની લેતીદેતીમાં શ્રમિકની કરાઈ હત્યા

આ પણ વાંચો:પાટનગરમાં આવકવેરા વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ

આ પણ વાંચો:રામલલ્લાનાં દર્શન કરવા ઈચ્છતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર…