Not Set/ સ્વ.પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ‘અંતિમ ઈચ્છા’ તેમની પુત્રીએ પૂર્ણ કરી

સ્વ. પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજે તેની માતાની અંતિમ ઈચ્છા પૂરી કરી છે. હોસ્પિટલમાં જતા પહેલા સુષ્મા સ્વરાજે સિનિયર એડવોકેટ હરીશ સાલ્વે સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સાલ્વે તેમની પાસેથી એક રૂપિયા ફી લે. https://twitter.com/governorswaraj/status/1177605870378602501 શુક્રવારે સુષ્મા સ્વરાજની પુત્રીએ […]

Top Stories India
બાંસુરી સ્વ.પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની 'અંતિમ ઈચ્છા' તેમની પુત્રીએ પૂર્ણ કરી

સ્વ. પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજે તેની માતાની અંતિમ ઈચ્છા પૂરી કરી છે. હોસ્પિટલમાં જતા પહેલા સુષ્મા સ્વરાજે સિનિયર એડવોકેટ હરીશ સાલ્વે સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સાલ્વે તેમની પાસેથી એક રૂપિયા ફી લે.

https://twitter.com/governorswaraj/status/1177605870378602501

શુક્રવારે સુષ્મા સ્વરાજની પુત્રીએ તેની માતાની આ ઇચ્છા પૂરી કરી હતી. સુષ્મા સ્વરાજના પતિ અને મિઝોરમના પૂર્વ રાજ્યપાલ સ્વરાજ કૌશલે જણાવ્યું હતું કે, અમારી પુત્રી બાંસુરી સ્વરાજે શુક્રવારે સાલ્વેને મળી અને તેમને એક રૂપિયો આપ્યો હતો.

આ પણ વાંચો : ભારતીય જનતા પાર્ટીએ એક વર્ષમાં તેના ચાર ચમકતા સીતારા ગુમાવ્યા

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.