Crime/ જંગલમાં લઇ જઇ સગીરા સાથે કર્યો ગેંગરેપ, એકની ધરપકડ, અન્ય આરોપીઓ ફરાર

એકપછી એક બળાત્કારની ઘટના સામે આવતી રહે છે. ફરી એકવાર નાબાલિક સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઝારખંડના ગોડ્ડા જિલ્લાના પોડૈયાહાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષીય સગીર પર ગેંગરેપ કરવાના આરોપમાં એક વ્યક્તિની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે બે અન્યની શોધમાં દરોડા ચાલુ છે. આ ઘટના અંગેની માહિતી આપતાં ગોડ્ડા પોલીસ અધિક્ષકે જણાવ્યું […]

India
victim જંગલમાં લઇ જઇ સગીરા સાથે કર્યો ગેંગરેપ, એકની ધરપકડ, અન્ય આરોપીઓ ફરાર

એકપછી એક બળાત્કારની ઘટના સામે આવતી રહે છે. ફરી એકવાર નાબાલિક સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઝારખંડના ગોડ્ડા જિલ્લાના પોડૈયાહાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષીય સગીર પર ગેંગરેપ કરવાના આરોપમાં એક વ્યક્તિની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે બે અન્યની શોધમાં દરોડા ચાલુ છે.

જામનગરમાં બીજી દીકરીની લાજ લૂંટાઈ, સગીરા પર દુષ્કર્મની ઘટના બની | Gujarat News in Gujarati

આ ઘટના અંગેની માહિતી આપતાં ગોડ્ડા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે સગીર દ્વારા નોંધાયેલી એફઆઈઆર મુજબ ત્રણ યુવકોએ તેની સાથે ધાર્મિક પ્રક્રિયા દરમિયાન ગેંગરેપ કર્યો હતો, જેમાંથી ગેંગરેપ કરનાર ફારૂક શાહની ધરપકડ કરવામાં આવી છે.

5 લોકો એકસાથે યુવતી પર ગુજારી રહ્યા હતા બળાત્કાર, અન્ય લોકો બનાવી રહ્યા હતા વીડિયો

એસપી રમેશના જણાવ્યા અનુસાર, આ ઘટના પોડૈયાહાટ મુખ્યાલયથી લગભગ 10 કિમી દૂર એક ગામમાં બની છે. માહિતી આપતાં રમેશે કહ્યું કે ‘એક આરોપી ફારૂક શાહની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે આરોપી અસલમ શાહ અને અબ્દુલ્લા સલીમ હજી ફરાર છે’.

3 યુવકોની વિધવા સાથે હેવાનીયતની હદ પાર, ગેંગરેપ બાદ પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો સ્ટીલનો ગ્લાસ - GSTV
રમેશે કહ્યું, “પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને આ વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષેકે તપાસ કરી તાત્કાલિક અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે”. તેણે કહ્યું કે ‘પીડિતાની તપાસ કરવામાં આવી રહી છે અને ફરાર આરોપીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે’.