હિંમતનગર/ ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 7 લોકો દાઝ્યા, ઘર વખરી બળીને ખાખ

હિંમતનગરના બાવસર ગામમાં ગેસ સિલેન્ડર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ગેસ સિલેન્ડર બ્લાસ્ટ થતા સાત લોકો દાજ્યા છે.

Gujarat Others
A 300 ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 7 લોકો દાઝ્યા, ઘર વખરી બળીને ખાખ
  • હિંમતનગરનાં બાવસરમાં બ્લાસ્ટની ઘટના
  • ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના
  • બ્લાસ્ટ બાદ આગ લાગતા ઘરનો સામાન ખાખ
  • ઘટનામાં સાત લોકો દાઝતા સારવાર હેઠળ
  • ઘરની છત પર તિરાડ પડી ગઇ

હિંમતનગરના બાવસર ગામમાં ગેસ સિલેન્ડર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ગેસ સિલેન્ડર બ્લાસ્ટ થતા સાત લોકો દાઝ્યા છે.જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામમાં આવ્યા છે. આગની જાણ થતાં ફાયર વિભાગને થતા તેઓ  ઘટના સ્થળે દોડી આવ્યા છે અને  આગ પર કાબુ મેળવ્યો છે.જ્યારે બ્લાસ્ટ બાદ આગ લાગતા ઘર વખરી બરીને ખાખ થઈ ગઈ છે.

આ પણ વાંચો :સિદ્ધપુરમાં મહિલા PSI ને પોલીસ અધિક્ષકે સસ્પેન્ડ કર્યા

આ પણ વાંચો :સુરતના મેયર સહીત ૪ કોર્પોરેટરો કોરોના પોઝીટીવ

આ પણ વાંચો : અમદાવાદમાં હોળીનાં પર્વ પર તમામ ક્લબ,સ્વિમિંગ પુલ,પાર્ટી પ્લોટ બંધ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ