આજનું રાશિફળ/ મિથુન રાશિના જાતકોને આજે મુશ્કેલીનો સામનો કરવો પડે,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

1 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
horoscope today
 • તારીખ :-        ૦૧-૧૦-૨૦૨૩, રવિવાર / ભાદરવા વદ બીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૦ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૩૦
શુભ ૦૨:૦૦ થી ૦૩.૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૦ થી ૦૮:૦૦
અમૃત ૦૮:૦૨૦ થી ૦૯:૩૦
 • મેષ (અ, લ , ઈ) :-
 • ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
 • તબિયતમાં ખાસ સંભાળ લેવી.
 • કામમાં વ્યસ્ત રહો.
 • લગ્ન યોગ પ્રબળ બને.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર –૨

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • ધારેલા કાર્ય પૂર્ણ થાય.
 • તબિયતમાં સંભાળ લેવી.
 • લગ્નજીવન મુશ્કેલીમાં જણાય.
 • ધનખર્ચ થાય.
 • શુભકલર- ભૂરો
 • શુભનંબર- ૧

 

 

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • મુશ્કેલીનો સામનો કરવો પડે.
 • મગજ શાંત ન જણાય.
 • નોકરીમાં નવી તક ઊભી થાય.
 • લગ્ન યોગ પ્રબળ બને.
 • શુભ કલર –પોપટી
 • શુભ નંબર –૯

 

 • કર્ક (ડ , હ) :-
 • કાર્યમાં સફળતા મળે.
 • નવી નોકરીની તક મળે.
 • આળસમાં દિવસ પસાર થાય.
 • પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર –૮

 

 • સિંહ (મ , ટ) :-
 • તમારા દુશ્મનથી સાચવવું.
 • મગજ પર કાબૂ રાખવો.
 • ગુસ્સામાં બોલવા પર ધ્યાન રાખવું.
 • તબિયત સાચવવી.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર –૮

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
 • પ્રવાસના યોગ બને.
 • પેટની સમસ્યા રહે.
 • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
 • શુભ કલર –જાંબલી
 • શુભ નંબર –૩

 

 • તુલા (ર , ત) :-
 • વિવાદોથી દૂર રહેવું.
 • સહકર્મચારી થી ફાયદો થાય.
 • તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
 • મતભેદ ન કરવો.
 • શુભ કલર –ગુલાબી
 • શુભ નંબર –૧

 

 

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • મોટો ધનલાભ થાય.
 • વાદ-વિવાદ ન કરવો.
 • ધન બચાવીને રાખો ફાયદો થશે.
 • કોઈ નવી જવાબદારી મળે.
 • શુભ કલર –પીળો
 • શુભ નંબર –૬

 

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • મગજમાં સતત વિચારો ચાલે.
 • નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
 • ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય.
 • લગ્ન યોગ પ્રબળ બને.
 • શુભ કલર –ક્રીમ
 • શુભ નંબર –૫

 

 • મકર (ખ, જ) :-
 • પ્રમોશન મળે.
 • અણધાર્યા લાભ થાય
 • માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.
 • કોઈ ધાર્મિક કાર્ય થાય.
 • શુભ કલર –લાલ
 • શુભ નંબર –૧

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • સમજી વિચારીને પગલાં ભરવા.
 • કામકાજમાં વધારો થાય.
 • બોલવા પર કાબૂ રાખો.
 • નવી વસ્તુ સર્જાય.
 • શુભ કલર –ગુલાબી
 • શુભ નંબર –૪

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • મનોબળ માં વધારો થાય.
 • પ્રિય પાત્ર સાથે મેળાપ થાય.
 • કોર્ટકચેરીનું કામ થાય.
 • અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
 • શુભ કલર –સફેદ
 • શુભ નબર- ૪