મોટા સમાચાર/ સુરેન્દ્રનગરના દશાડા પાસે ગોઝારો અકસ્માત, ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

Top Stories Gujarat Others Breaking News
Mantavyanews 10 3 સુરેન્દ્રનગરના દશાડા પાસે ગોઝારો અકસ્માત, ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
  • સુરેન્દ્રનગરમાં કાર અકસ્માતમાં 4 લોકોના મોત
  • દશાડા અને જેનાબાદ પાસે સર્જાયો ગોઝારો અકસ્માત
  • કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટના સ્થળે મોત

Surendranagar News: ગુજરાતમાં ટ્રાફિકના નિયમનો ખુલ્લે આમ ભંગ કરી ઓવર સ્પિડમાં વાહન ચાલવતા વાહન ચાલકોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે અને તેના કારણે છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે.ત્યારે હાલ સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના દશાડા અને જેનાબાદ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતા કે ઘટનાસ્થળે જ ચાર લોકોના કરુણ મોત નીપજ્યાં હતા. હાલ માહિતી રહી છે કે મુતક પરિવાર મોરબીનો રહેવાસી હતો. હાલ તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

આ પણ વાંચો:દશેલામાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ચાર લોકોના મોત: એક લાપતા

આ પણ વાંચો:નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, અંબાલાલ પટેલની ભારે આગાહી

આ પણ વાંચો:બાળકીની એક નાની ભૂલ અને મહિલાએ માર્યો ઢોરમાર, જુઓ વીડિયો

આ પણ વાંચો:મને આતંકવાદી ન કહો, મને શહીદ ભગત સિંહની તસવીરવાળી ટી-શર્ટ પહેરવા દો : લોરેન્સ બિશ્નોઈ