અમદાવાદ/ ABVPના કાર્યકરોની દાદાગીરી, વિદ્યાર્થિની સમક્ષ આચાર્ય પાસે મંગાવી માફી

અમદાવાદની સાલ કોલેજમાં ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન લગાવતી ઘટના બની છે. GLS બાદ હવે સાલ કોલેજના ABVP નેતાઓ વિવાદમાં આવ્યા છે.

Ahmedabad Gujarat
ABVPના
  • અમદાવાદઃ ABVPના કાર્યકરોની દાદાગીરી
  • આચાર્ય પાસે મંગાવી માફી
  • વિદ્યાર્થિની સમક્ષ મંગાવી માફી
  • ABVPના કાર્યકરોએ વીડિયો કર્યો વાયરલ
  • સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વીડિયો

અમદાવાદમાં ABVPના કાર્યકરોની દાદાગીરી સામે આવી છે. આચાર્ય પાસે  માફી મંગાવી હોવાનુ સામે આવ્યુ છે. વિદ્યાર્થિની સમક્ષ  માફી મંગાવી હતી. માફી માગતા આચાર્યનો વીડિયો વાયરલ થયો છે. ABVPના કાર્યકરોની હાજરીમાં આચાર્યએ માફી માંગી હતી. અમદાવાદની સાલ કોલેજની ઘટના સામે આવી છે. ABVPના કાર્યકરોએ વીડિયો વાયરલ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, અમદાવાદની સાલ કોલેજમાં ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન લગાવતી ઘટના બની છે. GLS બાદ હવે સાલ કોલેજના ABVP નેતાઓ વિવાદમાં આવ્યા છે. ABVP ના અક્ષત જયસ્વાલની ખુલ્લેઆમ દાદાગીરીથી આચાર્યની સાથે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યાં છે. શરમજનક ઘટના બાદ અક્ષતે સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાયરલ કર્યા છે. હાજરીને લઈને વિવાદ સર્જાયો હતો, પ્રિન્સિપાલ દ્વારા ABVP ના આગેવાનોને વારંવાર વિનંતી કરાઈ રહી હતી, છતા તેઓ માન્યા ન હતા અને વિદ્યાર્થીઓને પગે પડાવ્યા હતા. આ પહેલા જીએલએસ કૉલેજમાં પણ ABVPના નેતાઓ વિવાદમાં આવ્યા હતા.

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પરિવાર પહોંચે પહેલાં મૃતદેહની કરાઇ અંતિમવિધિ

આ પણ વાંચો: ગૃહ રાજ્યમંત્રી બાદ CM ભૂપેન્દ્ર પટેલે પણ ક્રિકેટમાં હાથ અજમાવ્યો, જુઓ વીડિયો

આ પણ વાંચો:કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને AAPનું ખુલ્લું આમંત્રણ,પાર્ટીમાં જોડાશે તો ખભે બેસાડીશું…

આ પણ વાંચો:પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ શકે છે!