Not Set/ Video: દારૂબંધીની રેડ કરવા ગયેલ પીએસઆઈ પર હુમલો

અમદાવાદ અમદાવાદના છારાનગરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં પીએસઆઈ સાથે હુમલામાં 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાં છે. તેમજ પીએસઆઈને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. છારાનગરમાં ચાલતુ દારૂબંધીની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં 1 હજાર પોલીસનો કાફલો બંદોબસ્તમાં રાખવામાં આવ્યો છે. સાથે જ પોલીસે 30 થી વધુ […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
police Video: દારૂબંધીની રેડ કરવા ગયેલ પીએસઆઈ પર હુમલો

અમદાવાદ

અમદાવાદના છારાનગરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં પીએસઆઈ સાથે હુમલામાં 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાં છે.

તેમજ પીએસઆઈને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. છારાનગરમાં ચાલતુ દારૂબંધીની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો.

સમગ્ર વિસ્તારમાં 1 હજાર પોલીસનો કાફલો બંદોબસ્તમાં રાખવામાં આવ્યો છે. સાથે જ પોલીસે 30 થી વધુ લોકોની અટકાયત કરી હતી.