Not Set/ દ્વારકામાં આખલાનો આતંક, યાત્રિકો, વાહન ચાલકોને આખલાથી ખતરો

યાત્રાધામ દ્વારકામાં આખલાનો આતંક સામે આવ્યો છે. દ્વારકાના એક હોટલ પાસે કાર પાર્ક કરેલ હતી. જેના પર અખલા યુદ્ધ દરમિયાન કાર પર કૂદકો મારતા સીસીટીવીમાં કેદ થયો છે. આ દ્રશ્યો જોતા લાગે છે કે યાત્રિકો અને વાહન ચાલકોને આખલાના આતંકનો ખતરો છે. દ્વારકામાં અખલાઓના યુદ્ધથી અવારનવાર અકસ્માતો સર્જાતા રહ્યા છે. આ અગાઉ પણ દ્વારકાના મુખ્ય […]

Gujarat Trending Videos
bull દ્વારકામાં આખલાનો આતંક, યાત્રિકો, વાહન ચાલકોને આખલાથી ખતરો

યાત્રાધામ દ્વારકામાં આખલાનો આતંક સામે આવ્યો છે. દ્વારકાના એક હોટલ પાસે કાર પાર્ક કરેલ હતી. જેના પર અખલા યુદ્ધ દરમિયાન કાર પર કૂદકો મારતા સીસીટીવીમાં કેદ થયો છે. આ દ્રશ્યો જોતા લાગે છે કે યાત્રિકો અને વાહન ચાલકોને આખલાના આતંકનો ખતરો છે.

દ્વારકામાં અખલાઓના યુદ્ધથી અવારનવાર અકસ્માતો સર્જાતા રહ્યા છે. આ અગાઉ પણ દ્વારકાના મુખ્ય રસ્તાઓ અને જગત મંદિર પરિસરમાં પણ અખલાઓના યુદ્ધ થઈ ચૂક્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા હજી કોઈ કાર્યવાહી કરાઈ નથી.