By Election/ ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા સુરેશ કોટાડિયાએ કહ્યું, જીત તો કોંગ્રેસની જ થશે…

કોંગ્રેસના ઉમેદવાર એવા સુરેશ કોટાડિયા એ સહપરિવાર મતદાન કર્યું હતું. તેમને ધારી ખાતે આવેલા કુબડા પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું. મતદાન બાદ  તેમણે 30000ની લીડથી જીતનો દાવો કર્યો હતો. 

Gujarat Others
kaprada 2 ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા સુરેશ કોટાડિયાએ કહ્યું, જીત તો કોંગ્રેસની જ થશે...

ગુજરાત રાજ્યમાં આજે  વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ધારી  બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા સુરેશ કોટાડિયા એ સહપરિવાર મતદાન કર્યું હતું. તેમને ધારી ખાતે આવેલા કુબડા પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું. મતદાન બાદ  તેમણે 30000ની લીડથી જીતનો દાવો કર્યો હતો.

VALSAD / પ્રથમ ગ્રાસે મક્ષિકા, કપરાડા બેઠક પર મતદાન પહેલાં મશીન ખોટકા…

by election / ગઢડામાં મતદાન શરૂ થવાની સાથે જ EVM થયુ બંધ…

આવો જોઈએ ધારી બેઠકના કોંગ્રેસના ઉઅમેદાર સાથેની ખાસ વાતચીત ….