By Election/ ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં આટલા ટકા મતદાન થયું…

સવારે 9 વાગ્યા સુધી સરેરાશ 10 ટકા મતદાન થયું છે. 4 બેઠકો પર ભાજપ-કોંગ્રેસના  ઉમેદવારોએ વોટિંગ કર્યું છે. વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ ચૂંટણીમાં જીતનાં દાવા કર્યા છે.

Gujarat Others
kaprada 3 ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં આટલા ટકા મતદાન થયું...

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરુ થઇ ચુકયુ છે. વિધાનસભાની ૮ બેઠક  માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેના માટે આજે સવારે ૮ વાગ્યાથી મતદાન શરુ થઇ ચુક્યું છે.

by election / ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા સુરેશ કોટાડિયાએ કહ્યું, જ…

સવારે 9 વાગ્યા સુધી સરેરાશ 10 ટકા મતદાન થયું છે. 4 બેઠકો પર ભાજપ-કોંગ્રેસના  ઉમેદવારોએ વોટિંગ કર્યું છે. વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ ચૂંટણીમાં જીતનાં દાવા કર્યા છે.

by election / ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા સુરેશ કોટાડિયાએ કહ્યું, જ…

નોધનીય છે કે, સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચ્ચાલુ રહેશે. કોવિડ ગાઇડલાઇનનું  પણ પાલન કરવામાં આવશે.