Not Set/ સાપ સાથે ગરબે ઘુમતી જોવા મળી બાળકીઓ, વિડીયો થયો વાયરલ

જુનાગઢ, જુનાગઢના માંગરોળનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં નાની બાળકીઓ  સાપ સાથે ગરબા રમતી જોવા મળી રહી છે. નવરાત્રિ દરિયાનનો આ વિડીયો માનવમાં આવી રહ્યો છે. જેમાં એક ગરબા ના આયોજનમાં સાપનો ખેલ બતાવવામાં આવ્યો હતો, જેમાં બાળકીઓ સાપ સાથે ગરબા રમતી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર માંગરોળના શીલ ગામે નાની બાળકીઓ […]

Gujarat Others
aaaaaaaaaaaa 3 સાપ સાથે ગરબે ઘુમતી જોવા મળી બાળકીઓ, વિડીયો થયો વાયરલ

જુનાગઢ,

જુનાગઢના માંગરોળનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં નાની બાળકીઓ  સાપ સાથે ગરબા રમતી જોવા મળી રહી છે. નવરાત્રિ દરિયાનનો આ વિડીયો માનવમાં આવી રહ્યો છે. જેમાં એક ગરબા ના આયોજનમાં સાપનો ખેલ બતાવવામાં આવ્યો હતો, જેમાં બાળકીઓ સાપ સાથે ગરબા રમતી જોવા મળી રહી છે.

મળતી માહિતી અનુસાર માંગરોળના શીલ ગામે નાની બાળકીઓ જીવતા સાપ સાથે ગરબે રમી હતી. ત્યારે સાપ સાથે ગરબે રમવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે વનવિભાગે આ મામલે તપાસ શરૂ કરી કરી હતી, અને ગરબા આયોજક સહિત 5 સામે કાર્યવાહી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.