Not Set/ કેરળની એક વિવાદાસ્પદ પાર્ટી પાસેથી જીગ્નેશ મેવાણીએ લીધો ચેક

કેરળની એક વિવાદાસ્પદ પાર્ટી પાસેથી દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ચેક લીધો હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.આ ફોટામાં જીગ્નેશ મેવાણી સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઈન્ડિયા એટલે કે SDPI પાસેથી ચેક લેતા મજરે પડી રહ્યા છે.જો કે આ ફોટો પરથી એ સાફ નથી થઈ શક્યું કે તેમણે આ ચેક કેમ લીધો.તમણે જણાવી દઈએ કે […]

Gujarat
61973828 1 કેરળની એક વિવાદાસ્પદ પાર્ટી પાસેથી જીગ્નેશ મેવાણીએ લીધો ચેક

કેરળની એક વિવાદાસ્પદ પાર્ટી પાસેથી દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ચેક લીધો હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.આ ફોટામાં જીગ્નેશ મેવાણી સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઈન્ડિયા એટલે કે SDPI પાસેથી ચેક લેતા મજરે પડી રહ્યા છે.જો કે આ ફોટો પરથી એ સાફ નથી થઈ શક્યું કે તેમણે આ ચેક કેમ લીધો.તમણે જણાવી દઈએ કે આ સંગઠના કેચલાક કાર્યકરો પર પોલીસ કાર્યવાહી દરમિયાન વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા તે પછી કાર્યકરો પર isis સહિતની ઉદ્દામવાદી સંસથાઓ સાથે સંબધોની શંંકા જાગી હતી આવી શંકાને કારણે સંસ્થા વિવાદાસ્પદ બની હતી અને આ વિવાદાસ્પદ સંશથા સાથે જોડાયેલી રાજકીય પાર્ટી પાસેથી ચૂંટણી ફંડ લીધુ તેનો વિવાદ ગુજરાતમાં થયો છે.જોકે NIA આ મામલો પર તપાસ કરી રહી છે.મહત્વનું છે કે SDPIએ એ સ્વીકાર્યું છે કે તેમના દ્વારા જીગ્નેશ મેવાણીને ચેક આપવામાં આવ્યો હતો.પરંતુ ચેકના માધ્યમથી રકમ કેટલી આપવામાં આવી છે એ વાતની જાણકારી મળી શકી નથી.આ સાથે જ SDPI સાથે જોડાયેલા કર્નાટકના અબરાર અહેમદે મેવાણી સાથે મીટિંગ કરી હોવાની વાત પણ સ્વીકારી છે.તમને એ પણ જણાવી દઈએ કે ગુજરાતની વિધાન સભાની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણી કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપી રહ્યા છે