Not Set/ ઘાસિયા મેંઢામાં ભૂસ્તર વિભાગના દરોડા, 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

તાપી, તાપી જીલ્લામાં ઘાસિયા મેંઢામાં ભૂસ્તર વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન ખનીજ માફિયાઓએ દાદાગીરી કરી ભૂસ્તર અધિકારીઓ સાથે હાથાપાઇ કરી હતી. મામલો ગરમાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી હતી. ભૂસ્તર વિભાગે દરોડા દરમ્યાન 35થી વધુ રેતીના ટ્રકો, 5 જેસીબી, 15 નાવડીઓ ડિટેઇન કરી હતી. 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. […]

Gujarat
ફોટો 4 ઘાસિયા મેંઢામાં ભૂસ્તર વિભાગના દરોડા, 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

તાપી,

તાપી જીલ્લામાં ઘાસિયા મેંઢામાં ભૂસ્તર વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન ખનીજ માફિયાઓએ દાદાગીરી કરી ભૂસ્તર અધિકારીઓ સાથે હાથાપાઇ કરી હતી. મામલો ગરમાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી હતી.

WhatsApp Image 2018 06 14 at 5.36.16 PM ઘાસિયા મેંઢામાં ભૂસ્તર વિભાગના દરોડા, 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભૂસ્તર વિભાગે દરોડા દરમ્યાન 35થી વધુ રેતીના ટ્રકો, 5 જેસીબી, 15 નાવડીઓ ડિટેઇન કરી હતી. 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 6 મહિનાથી ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું જેને કારણે ગેરકાયદે રેતી ખનનથી સરકારને કરોડોની રોયલ્ટીની ખોટ થતી હતી.

ફોટો 5 ઘાસિયા મેંઢામાં ભૂસ્તર વિભાગના દરોડા, 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

વલસાડ,સુરત,અને તાપીના ભૂસ્તર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતથી નિઝર સુધી તાપી નદીમાં રેતી ખનન કરતી લીઝ સદંતર બંધ કરવામાં આવી.