Not Set/ ભાવનગર/ બે ટ્રેક વચ્ચે સર્જાયો અકસ્માત, એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત

ભાવનગર: બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત સિહોરના ઘાંઘળી નજીક સર્જાયો અકસ્માત એક ટ્રક ચાલકનું ઘટનાસ્થળે મોત બીજો ટ્રક ચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી સિહોરના ઘાંઘળીમાં સવાર ખરાબ સમાચાર લઈને અવી છે. ભાવનગરમાં સવાર વધુ એક અકસ્માતની ઘટના બની છે. અહી બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું […]

Gujarat Others
Untitled 162 ભાવનગર/ બે ટ્રેક વચ્ચે સર્જાયો અકસ્માત, એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત

ભાવનગર: બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

સિહોરના ઘાંઘળી નજીક સર્જાયો અકસ્માત

એક ટ્રક ચાલકનું ઘટનાસ્થળે મોત

બીજો ટ્રક ચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

સિહોરના ઘાંઘળીમાં સવાર ખરાબ સમાચાર લઈને અવી છે. ભાવનગરમાં સવાર વધુ એક અકસ્માતની ઘટના બની છે. અહી બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત નીજ્યું છે. જ્યારે ક્લીનર ઘાયલ છે.

મળતી મહીઅતી અનુસાર ભાવનગરના સિહોરના ઘાંઘળીમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે બીજો ટ્રક ચાલક અકસ્માત બાદ ત્યાર્હી નાસી છૂટ્યો છે.અકસ્માત સર્જાતા લોકોના ટાળો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શુરુ કરી હતી.

આપણ વાંચો:પંચમહાલ/ હિટ એન્ડ રનની ઘટનામાં કારે ટક્કર મારતા 3 વૃધ્ધોના મોત

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે. નવા નિયમ આવ્યા છતાં પણ અકસ્માતની ઘટના ઓછી થવાનું નામ નથી લઇ રહી. આપને યાદ કરાવી દઈએ કે ગઈ કાલે સવારે પંચમહાલમાં એક કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા હતા જેમાં ત્રણ સીનીયર સિટીઝનોના ઘટના સ્થેલ જ મોત નીજ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.