આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો દિવસ ખૂબ સારો જાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 28 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 27T110556.738 આ રાશિના જાતકોનો દિવસ ખૂબ સારો જાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૮-૦૩-૨૦૨૪, ગુરુવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ ત્રીજ
  • રાશિ :-    તુલા          (ર, ત)
  • નક્ષત્ર :-   સ્વાતિ           (સાંજે  ૦૬:૪૦ સુધી.)
  • યોગ :-    હર્ષણ            (રાત્રે ૧૧:૧૮ સુધી.)
  • કરણ :-             વિષ્ટિ              (સાંજે ૦૬:૫૭ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મીન                     ü તુલા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૩૫ કલાકે                            ü સાંજે ૦૬.૫૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૯:૩૫ પી.એમ.                                   ü૦૮:૦૯ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૦ થી બપોર ૦૧:૦૯ સુધી.       ü સવારે ૦૨.૧૬ થી બપોરે ૦૩.૪૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • પીપળે હળદર મુકવી.
  • ત્રીજની સમાપ્તિ   :        સાંજે  ૦૬:૫૮ સુધી.

તારીખ   :-    ૨૮-૦૩-૨૦૨૪, ગુરુવાર / ફાગણ વદ ત્રીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૫ થી ૦૮:૦૭
લાભ ૧૨:૪૫ થી ૦૨:૧૫
અમૃત ૦૨:૧૫ થી ૦૩.૪૯
શુભ ૦૫:૨૧ થી ૦૬:૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૫૩ થી ૦૮:૨૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • વાણી કર્કશ થાય
  • ભાગીદાર જોડે ધંધો ન કરવો.
  • નવી માર્ગ મળે.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • જીવનમાં ન વિચારેલુ થાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • વાતને બહુ લાંબી ન કરવી.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • જીવ અસમંજસમા મુકાય.
  • લેણીની નીકળતી રકમ મળે.
  • પોતાના માટે સમય મળે.
  • માન સન્માન મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • નવી વસ્તુ લાવવાનું મન થાય.
  • બાળકો તરફથી લાભ થાય.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • આંખોમાં ચમકમાં વધારો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • સફળતા મળેવી શકવાના યોગ છે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • જીવનમાં નવું જ્ઞાન મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • અપ શબ્દો ન બોલાય તેનું ધ્યાન રાખવું.
  • ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
  • ના બોલવામાં નવ ગુણ
  • મહેમાન ઘરે આવી શકે છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • નીડર બનો.
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાના પ્રવાહમાં વધારો થાય.
  • પૈસાની બચત કરતા શીખો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આનંદમાં દિવસ જાય.
  • દિવસમાં બે સારા સમાચાર મળે.
  • લોકોની ઈર્ષા ન કરવી.
  • નવી વસ્તુ લાવી શકો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • દિવસ ખૂબ સારો જાય.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • ભક્તિમાર્ગમાં આગળ વધાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • મોડું પણ સારુ થાય.
  • નવા સપના જોવાય.
  • મન પ્રફુલ્લિત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સાહસિક કાર્ય થાય.
  • લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • મગજ મર તાણ ઉભી થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • ઊંઘમાં તકલીફ પડે.
  • એક કાને સંભાળીને બીજા કાને કાઢી નાખવું.
  • વેપારમાં સાચવવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં પૂજા દરમિયાન આગ ફાટી નીકળતાં 5 લોકો દાઝ્યાં

આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…